SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ १७३ मूलम्- अहावरे एक्कारसमे किरियाट्ठाणे मायावत्तिएत्ति आहिज्जइ, जे इमे भवंति गूढायारा तमोकसिया, उलुगपत्तलहुया, पव्वय गुरुया, ते आयरिया वि संता अणारियाओ भासाओवि पउज्जति अन्नहा संतं अप्पाणं अन्नहा मन्नंति, अन्नं पुट्ठा अन्नं वागरंति, अन्नं आइक्खिव्यवं अन्नं आइक्खंति ।। से जहा णामए केइ पुरिसे अंतोसल्ले तं सल्लं णो सयं णिहरति णो अन्नेणं णिहरावेति, णो पडिविद्धंसेइ, एवमेव निण्हवेइ, अविउट्ट माणे अंतो अंतो रियइ एवमेव माई मायं कटु, णो आलोएइ, णो पडिक्कमेइ, णो निदइ, णो गरहइ, णो विडट्टइ, णो विसोहेइ णो अकरणाए अन्भूटइ, णो अहारिहं तवोकम्मं पायच्छितं पडिवज्जइ, माई अस्सिं लोए पच्चायाइ, माई परंसि लोए (पुणोपुणो) पच्चायाइ, निदइ, गरहइ, पसंसइ, निच्चरइ, ण नियट्टइ निसिरियं दंडं छाएति, माई असमाहड सुहलेस्से यावि भवइ एवं खलु तस्स तप्पत्तियं सावज्जति आहिज्जइ, । एकारसमे किरियाहाणे मायावत्तिएत्ति आहिए ॥१२॥ અર્થ: આ જગતમાં કેટલાક માયા-કપટી પુરૂ લોકોને વિશ્વાસમાં લઈને તેઓને ઠગે છે. પિતે ઘુવડની પાંખની માફક અત્યંત હલકા (નીચ) હોવા છતાં પિતાને પર્વતની જેમ મહાન માને છે. તેઓ આર્ય હોવા છતાં પિતાને સ્વાર્થ સાધવા માટે અનાર્ય ભાષાઓને ઉપગ કરી સામા માણસ પર પિતાની પ્રતિભા પાડે છે. પિતાને દુષ્ટ સ્વભાવ હોવાથી પિતાને સુસ્વભાવી માને છે આવા કપટી પુરૂષે પિતાના અશુભ કાર્યોને છુપાવી જાતે જ દુઃખનુ વેદન કરે છે. છતાં માયા કપટ રૂ૫ શલ્યને દૂર કરતાં નથી. આવા માયાવી પુરૂષ પિતાનાં પાપની આલોચના પણ કરતા નથી. નિંદા કરતા નથી. ગર્લ્ડ કરતા નથી. વળી વિશુદ્ધ થતા નથી. તેમજ પિતાનાં અશુભ વિચારને નાશ કરવા ઉદ્યમવંત પણ બનતા નથી. તેથી. આવા માયા-કપટવાળા પુરૂષને કોઈપણ વિશ્વાસ કરતો નથી. જ્ઞાની પુરૂષે કહે છે કે માયા કપટવાળા જીવે આગામી ભવમાં પિતાના કપટભાવને લીધે આડા શરીર ધારણ કરે છે. એટલે પશુનાં અવતાર તેને મળે છે માયા – કપટનાં સતત પરિણામને લીધે આવા જ સ્ત્રીલિંગને પણ પ્રાપ્ત થાય છે. આથી તેઓ મહાકર્મનાં બંધન કરે છે. मूलम्- अहावरे बारसमे किरियाट्ठाणे लोभवत्तिए त्ति आहिज्जइ, जे इमे भवंति तंजहा-आरणिया, आवसहिया, गामंतिया, कण्हुई रहस्सिया णो बहुसंजया, णो वहुपडिविरिया सव्वपाणभूत जीवसहि ते अप्पणो सच्चामोसाइं एवं विउंजंति, अहं ण हंतव्वो, अन्ने हन्तव्वा अहं ण अज्जावेयव्वो अन्ने अज्जावेयव्वा अहं ण परिघेतन्वो अन्ने परिधेतव्वा, अहं ण परितावेयन्वो अन्ने परितावेयव्वा, अहं ण उट्टवेयव्वो अन्ने उट्टवेयव्वा, एवमेव ते इत्यिकामेहि मुच्छिया, गिद्धा, गठिया, गरहिया, अज्झोववन्ना जाव वासाइं चउपंचमाइं छदसमाइं अप्पयरो वा भुज्जयरो वा भुजितुं भोगभोगाइं कालमासे कालं किच्चा अन्नयरेसु आसुरिएसु किन्विसिएसु ट्ठाणेसु उबवत्तारो भवंति, ततो विप्पमुच्चमाणे
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy