SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ तं तु संकंति मूढगा | आरंभाई न संकंति, अवियत्ता अकोविया ॥११॥ मूलम् - धम्मपण्णवणा जा सा, અર્થ : જે આ ધર્મની પ્રરૂપણા (ક્ષમાદ્ધિ અતિધર્મ) તેએમાં શંકા કરે છે તેવા મૃ—વિવેક વિનાનાં છે. તેએને સત્શાસ્ત્રની પ્રાપ્તિ થતી નથી. તે લેાકેા છકાયનાં મનરૂપ આરંભમાં શંકા કરતાં જ નથી. અધ્યયન ૧, ઉં. ૨ मूलम् - सव्वपगं विउक्कसं, सव्वं णूस विहूणिया । अप्पत्तियं अकस्संसे, एयम मिगे चुए ||१२|| ' અર્થ : સર્વનાં અતઃકરણમાં રહેલા લાભ ને ઉત્કષરૂપે માન, માયા તેમજ કેને ત્યાગ કરીને જીવ કમ રહિત થાય છે આ અને મૃગલા જેવા અજ્ઞાની જીવા ત્યાગ કરે છે. ટિપ્પણી :- કર્મને ક્ષય થવાથી જીવ અકર્મક થઈ જાય છે મિથ્યાજ્ઞાનથી થતું નથી તે સમ્યક જ્ઞાનથી થાય છે मूलम् - जे एवं नाभिजाणंति, मिच्छदिट्ठी अणारिया । मिगा वा पासवद्धा ते घायमेसंति पंतसो ॥ १३ ॥ અર્થ : જે મિથ્યાષ્ટિ અના પુરુષા છે તે આ અર્થને જાણતા જ નથી તે લેાકે મૃગની જેમ ફ્રાસલામા બધાયેલાં છે તે અનતવાર વિનાશને પ્રાપ્ત કરશે (નરક-નિગેાદના દુઃખા અન તવાર ભાગવવા પડે છે ) मूलम् - माहणा समणा एगे, सव्वे नाणं सय वए । सबलोगे वि जे पाणा, न ते जाणंति किचणं ॥ १४ ॥ અકાઇ એક બ્રાહ્મણા અને શ્રમણેા (ૌદ્ધ સાધુએ) એ મધા પાતપાતાનું જ્ઞાન મતાવે છે. પરંતુ આખા લેાકમાં જે જીવે છે તેએ તેમાં કશું ય જાણુતા નથી. मूलम् - मिलक्खू अमिलक्खुस्स, जहा वृत्ताणुभासए । ण हेउं से विजाणाइ, भासियं तष्णुभास ॥१५॥ અર્થ : જેમ કાઈ આ ભાષાના અજાણ મ્લેચ્છ પુરૂષ આ પુરૂષના કથનને અનુવાદ કરે છે પરતુ તે તે ભાષાને હેતુ સમજતા નથી માત્ર ભાષણને જ અનુવાદ કરે છે. मूलम् - एवमन्नाणिया नाणं, वयंता वि सयं सयं । निच्छयत्थं न जाणंति, मिलक्खुव्व अबोहिया ॥१६॥ અર્થ : એ જ પ્રમાણે અજ્ઞાની (શ્રમણ બ્રાહ્મણા) પાતપાતાનાં જ્ઞાનનાં વખાણ કરવા છતાં પણુ નિશ્ચિત અને જાણતાં નથી પહેલાં કથન કહેલા મ્લેચ્છાની જેમ ખેવનાનાં જ છે. मूलम् - अन्नाणियाणं वीमंसा, अण्णाणे ण विनियच्छइ । अप्पणी य परं नालं, कओ अन्नाणुसासिउं ॥ १७॥ અ અજ્ઞાન જ શ્રેષ્ઠ છે” તે નિર્ણયાત્મક વિચાર અજ્ઞાન પક્ષમાં સંગત થઈ શકતા નથી. અજ્ઞાનવાદી પેાતાને પણ શિક્ષા દેવામાં સમર્થ નથી. તે પછી ખીજાને શિક્ષા કેવી રીતે આપી શકે ?
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy