SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૨. ૧૬૬ શરીર વામન હોય છે. કેઈ સુંદર શરીરવાળા તો કઈ કદરૂપા શરીરવાળા હોય છે કઈ નરક, તિર્યચ, મનુષ્ય તેમ જ દેવગતિમાં શાતા, અશાતા ભોગવતા માલુમ પડે છે. આ સુખદુઃખનાં કારણોમાં તેર પ્રકારની ક્રિયા રહેલી છે તે પ્રકારની કિયા નીચે જણાવેલા પ્રયોજન માટે જ કરે છે (૧) પ્રયજન માટે જે પાપક્રિયા કરે છે તે અર્થ દડ છે (૨) વિના પ્રજન પાપ કરે તે અનર્થ દડ છે. (૩) પ્રાણુઓની વાત કરે તે હિસા દંડ (૪) અકસ્માત દડ (કેઈનાં અપરાધને બીજાને દંડ આપવો તે (૫) દષ્ટિવિપરીયાસ દડ (દષ્ટિનાં દોષથી દંડ દેવે દૂર પત્થરને ટૂકડે પડયે હોય પણ તેને પક્ષી સમજી બાણ વિગેરેથી મારવું તે) (૬) મૃષા પ્રત્યયિક દંડ (અસત્ય બેલીને પાપ કરવું તે) (૭) અદત્તાદાન દડ (ચેરી કરીને પારકી ચીજ લેવી.) (૮) આધ્યાત્મિક દંડ (મનમાં બેટું ચિંતવન કરવું તે) (૯) માન પ્રત્યયિક દડ (જાતિ વિગેરેને વિચાર(ગર્વ) કરીને બીજાઓનું અપમાન કરવું તે) (૧૦) મિત્રષપ્રત્યયિક મિત્ર સાથે રાગદ્વેષ રાખવે તે) (૧૧) માયા પ્રત્યયિક દંડ (છળકપટ કરીને પાપ કરવું તે) (૧૨) લેહ પ્રત્યયિક (લભ કરે) (૧૩) ઈરિયાપથી (ઉપગપૂર્વક ગમન કરવા છતાં સામાન્યપણાથી કર્મબંધન થાય તે આ તેર પ્રકારથી આત્મા દડાય છે અને કર્મબંધન કરે છે. मूलम्- पढमे दंडसमादाणे अद्वादंडवत्तिए ति आहिज्जइ से जहाणामइ केइ पुरिसे आयहेउं वा णाइहेउ वा आगारहेउं वा परिवारहेउं वा मितहेउं वा णागहेडं वा भूतहेडं वा जक्खहेउं वा तं दंडं तसथावरोह पाणेहि सयमेव णिसिरिति अण्णणवि णिसिरावेति अण्णंपि णिसिरंतं समणुजाणइ ! एवं खलु तस्स तप्पत्तियं सावज्जं ति आहिज्जइ, पढमे दंड समादाणे अट्ठादंडवत्तिएत्ति आहिए ॥२॥ અર્થ : તેર પ્રકારનાં ઉપર જણાવેલા હિંસા આદિ દડમાં પ્રથમ “અર્થદંડ ક્રિયા સ્થાનનું વર્ણન કરે છે જે કઈ પુરૂષ પિતા માટે, જ્ઞાતિ માટે, ઘર માટે, પરિવાર માટે, મિત્ર માટે, નાગ, ભૂત, યક્ષ આદિ માટે જે કઈ ત્રસ અને સ્થાવર પ્રાણીઓની સ્વય ઘાત કરે છે, અન્ય પાસે કરાવે છે તેમ જ અન્ય ઘાત કરતાં હોય તેને ભલું જાણે એ કરણ કરાવણ અને અનમેદનથી સાવદ્ય (પાપકર્મ) કર્મ બંધાય છે. આ કર્મબંધને અર્થદંડ કહે છે આ પહેલાં પ્રકારની ક્રિયાનું સ્થાન છે. मूलम्- अहावरे दोच्चे दंड समादाणे अणठादंडवत्तिएत्ति आहिज्जइ, से जहानामए केइ पुरिसे जे इमे तसा पाणा भवंति, ते नो अच्चाए, नो अजिणाए, नो मंसाए नो सोणियाए-एवं हिययाए - पित्ताए- वसाए-पिच्छाए-पुच्छाए-बालाए-सिंगाए-विसाणाए- दंताए-दाढाएनहाए - न्हारूणिए-अठ्ठीए-अठ्ठीमिजाए णो हिसिसु मेत्ति, णो हिंसंति मेत्ति, णो हिंसिस्संति भेत्ति, णो पुत्तपोसणाए, णो पसुपोषणाए, णो अगारपरिवहणताए णो समण माहण वत्तणाहेङ, णो तस्स सरीरगस्स किचि विप्परियादित्ता भवंति, से हता, छेत्ता, भेत्ता, लुंपइता, विलुपईता, उदवइत्ता, उज्झिउं वाले वेरस्स आभागी भवति अणट्ठादंडे ॥
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy