SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ અધ્યયન ૧૦ मूलम्- एएसु वाले य पकुव्वमाणे, आवट्ट कम्मसु पावएसु । अतिवायओ कीरइ पावकम्म, निउंजमाणे उ करेइ कम्मं ॥५॥ અર્થ :- અજ્ઞાની જીવો ઈન્દ્રિયોનાં વિષયમાં આસક્ત બની પ્રાણીઓને કષ્ટ આપે છે. સ્વયં હિંસા કરી તથા અન્ય દ્વારા હિંસા કરાવી પાપકર્મો કરે છે, તેનાં વિપકરૂપે પૃથ્વીકાય આદિ જીમાં વારંવાર ઉત્પન્ન થઈ દુઃખ ભોગવે છે (આવા અજ્ઞાનીઓ પોતાનાં-નોકર વિગેરેને પાપકર્મમાં છે પાપકર્મને સંચય કરે છે ) એમ જાણ સાધકે જીવહિસાથી દૂર રહેવું : मूलम्- आदीणवीत्ती व करेइ पावं, मंता उ एगंतसमाहिमाहु । बुद्धे समाहीय रए विवेगे, पाणाइवाया विरए ठियप्पा ॥६॥ અર્થઃ જે પુરૂષ ભિક્ષા માગવા આદિનાં કરૂણાજનક ધંધા કરતા હોય તેઓ પણ અધ્યવસાયની અશુદ્ધતાને લીધે અશુભ કર્મ બંધન કરે છે એમ જાણું તીર્થકર દેએ ભાવ-સમાધિ રૂપ - અહિંસા પ્રધાન શ્રત-ચારિત્ર્ય ધર્મને ઉપદેશ આપેલ છે જેથી સમાધિના ઈચ્છકે પ્રાણી તિપાત આદિ સાવધ અનુષ્ઠાનેથી નિવૃત રહી ભાવ સમાધિ રૂપ સયમમાં અનુરક્ત રહેવું. मूलम्- सव्वं जगं तू समयाणुपेही, पियमप्पियं कस्सइ णो करेज्जा । उट्ठाय दीणो य पुणो विसन्नो, संपूयणं चेव सिलोयकामी ॥७॥ અર્થ : સાધુ સમસ્ત જગતને સમભાવથી દેખે, કોઈનું પ્રિય કે અપ્રિય કરે નહિ કે સાધક પ્રવર્જયા ગ્રહણ કરી ઉપસર્ગો પ્રાપ્ત થતાં દીન બની જાય છે અને પ્રવર્જયા છોડી ભ્રષ્ટ થાય છે વળી કઈ સાધક પુજા તથા પ્રશ સાનાં અભિલાષી બને છે કેઈ કઈ વિષય • - લોલુપ્ત બની સ્ત્રીઓમાં આસકત થઇ ગૃહસ્થ બની જાય છે. તેથી સાધકે સયમમાં ઉપાગવત રહેવુ. मूलम्- आहाकडं चेव निकाममीणे, नियामचारी य विसण्णमेसी । इत्थीसु सत्ते य पुढो य वाले, परिग्गहं चेव पकुव्वमाणे ॥८॥ અર્થ : જે દીક્ષા લઈને આધા કર્મથી દુષિત એવા આહારની અત્યત ઈચ્છા કરે છે તેમ જ આધાકમી આહાર માટે ફાંફા માર્યા કરે છે, તેઓ કુશીલ કહેવાય છે. તથા જેએ સ્ત્રીઓમાં આસક્ત રહે છે તથા સ્ત્રીઓનાં વિલાસમાં અજ્ઞાનીઓની માફક મુગ્ધ બની સ્ત્રી પ્રાપ્તિ માટે પરિગ્રહ રાખે છે તેઓ પાપકર્મનું ઉપાર્જન કરે છે. - मूलम्- वेराणुगिद्धे णिचयं करेइ, इओ चुए स इहमट्ठदुग्गे । .. तम्हा उ मेधावि समिक्ख धम्म, चरे मुणी सव्वउ विप्पमुक्के ॥९॥ . અર્થ જે પુરૂષ પ્રાણીઓની સાથે વેર કરે છે તે પાપકર્મને વધારે જ કરે છે. એ મરીને નરક વિગેરે દુઃખ આપવાવાળા સ્થાનમાં જન્મ લે છે આ કારણથી બુદ્ધિમાન મુનિએ ધર્મને વિચાર કરી બધા જ બધાથી મુક્ત થઈ સંયમના કાર્યમાં તત્પર રહેવું.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy