SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રન્થને અંગે મુનિ મહારાજ શ્રીગુણસાગરજી મહારાજે ભાવિક સંગ્રહસ્થ પાસેથી દ્રવ્ય સહાય અપાવી છે એથી અમે આ ગ્રન્થને પ્રકાશિત કરી શક્યા છીએ. આ ગ્રન્થનું મુનિમહારાજ શ્રીકંચનવિજયજી તથા તથા મુનિમહારાજ શ્રીક્ષેમંકરસાગરજીએ પ્રેસમેટર તૈયાર કરવું, મુફ જેવાં વગેરે કાર્ય કર્યું છે. આ ગ્રન્થના પ્રકાશનમાં પરમ તારક ગુરૂદેવશ્રીને આભાર જેટલે માનીએ તેટલે ઓછા છે. તેમજ ઉપર જણાવેલા મુનિ. મહારાજાઓને, પ્રોફેસર કાપડિયાને તથા દ્રવ્ય સહાયકોને આભાર માનીએ છીએ. આ ગ્રન્થના પ્રકાશનમાં અમને મળેલાં સાધન દ્વારા પ્રેસમેટર પ્રફ વગેરેનું સંશોધન કરવા છતાં, તેમજ પ્રેસષથી કે દષ્ટિદેષથી કઈ ભૂલ રહી જવા પામી હોય તે વાંચકે સુધારીને વચે! એ જ અભ્યર્થના. અંતે એટલું જ જણાવવાનું કે આ ગ્રન્થને સાદ્યન્ત વાંચીને ભાગ્યશાળીઓ ગ્રન્થમાં જણાવેલા માર્ગને અનુસરે. ૨૦૦૫ કા. વ. ૩ } લિ. પ્રકાશક.
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy