________________
વીસમું) સ્થાનાંગસૂત્ર
ર૭૫ જણાવ્યું. અશુભ વિષને જેટલે અનુભવ કરશે તેટલી ઊલટી નિર્જરા શુભ વિષયના પર્યાવસાનમાં બંધ મ. શુભ વિષય બંધના ઘરના. અનિષ્ટ વિષને મોક્ષની સાથે વળગાડી દીધા ઈષ્ટ વિષયને વળગાડ્યા નહિ. ગજસુકમાલને માથે અંગારા ભર્યા. ધકમુનિના અંગેથી ચામડી ઉખાડી. અનિષ્ટ વિષયના દાખલા દીધા. ઈષ્ટ વિષયના દાખલા. કોઈએ દીધા નથી. અનિષ્ટ વિષય મેક્ષના બારણાં સુધી પહોંચાડનારો. અનિષ્ટ વિષય આપણને મોક્ષને સાગરીત. ઈષ્ટ વિષય મોક્ષની ભુગળ. બારણાની ભુંગળ-બારણું ઊઘાડી શકાય નહિ. ગ્રંથિભેદનું સ્વરૂપ - જ્યારે ગ્રંથિભેદ થાય તે વખતે શું થાય? ઈષ્ટ વિષયે એ જ મારી ફાંસી, જગતની ફાંસી. અનિષ્ટ વિષયે એ જ પિદુગલિક દુખે. એનાથી ભય નીકળી જાય. પગલિક સુખેની લાલચ નીકળી જાય. જે વખતે ખ્યાલમાં આવે કે જ્યાં પોદ્દગલિક સુખદુઃખ ન હોય એને હંમેશ માટે સુખ હોય. એ દશા મને પ્રાપ્ત થાઓ તે “ગ્રંથિ ભેદ.”
ઝાડ, પાંદડું, સુકાઈ જાય તેને પછી ચાહે જેટલું પાણી શટે એ લીલારૂપમાં ન આવે. પાણી વધારે આવે તે કેહી જાય. ઈષ્ટ વિષચની તરફની પ્રીતિ અને અનિષ્ટ વિષય તરફ દ્વષ નીકળી જાય તે “ગ્રંથિ ભેદ.' ઈષ્ટ વિષ પાપનાં કારણો છે અને એ છેડવા લાયક છે. સાંજ સવાર પડકમણ કરતાં હમેશાં બોલીએ છીએ: અઢાર પાપસ્થાનક. એ અઢારે પાપસ્થાનકેને પૂરું કરતાં ફેનોગ્રાફ (Phonegraph) ન બનીએ તે ગ્રંથિભેદ, વિધિ છે માટે બેલવું, માટે ફોગ્રાફ. એ અઢારની પાવસ્થાનક તરીકે અંદરની લાગણી,