SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન ક્રિયા આ ચાર બેઠાં છે, ત્યાં સુધી કનાં દ્વાર ખુલ્લાં છે. જ્યાં સુધી ચારના ચક્રાવામાં છે, ત્યાં સુધી મેાક્ષ નથી પામી શકતા. * ચારના ચક્રાવામાંથી નીકળવું કયારે મને ? અચેાગિપણામાં જાય ત્યારે. ચારેની ચાકી મૂકી-ઇર્યાપથિકી ને ત્રણ યાગ એ ચારેની ચાકી મૂકી, ત્યારે મેક્ષ આણ્યે. શુદ્ધનયવાળો કહેઃ “ નિમ્નાળો સંગમા ચવક નિર્વાણુ એ સંયમ. વ્યવહારે પ્રવચન અને નિ થપણુ-જ્ઞાન અને ચારિત્ર એ ખનેને મેાક્ષ માન્યા છે. કેવળજ્ઞાન આવી જાય અને બેસી રહેવુ પડે તે તેની તાકાત શી? શુદ્ધ-નયને મુદ્દો સંયમ એ જ મેાક્ષ. યાં ચારિત્રની પ્રાપ્તિ છે ત્યાં સમ્યગ્દર્શન ને જ્ઞાન રહેલાં છે. “ઉત્તરહામે તુ નિયતઃ પૂર્વામા (તા॰ અ॰ ? સૂરુ છુ મા॰). ખીજી માજુએ મનનીયમુત્તરમ્ (તરવા૦ ૧૦ ટૂંક મા॰). ઉત્તર' જ્ઞાન પારિત્ર ૬ (સવા॰ ટી રિí ૨૬) એક જ વિકલ્પ એક જ ના. . સમ કાલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ; - સમ્યગ્દર્શન ને સભ્યજ્ઞાન અને સાથે આવે છે. જે સમયે સમ્યગ્દર્શનના લાભ તે જ સમયે સમ્યજ્ઞાનનાં લાભ. સમય માત્ર પણ સમ્યગ્દર્શન થયું હોય ને અજ્ઞાની રહે તે માનવા તૈયાર નથી. બે વચ્ચે એક સમયના પણ ફરક નથી. સમ્યક્ચારિત્ર હોય તેને સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન હોય જ ચારિત્રની સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનમાં ભજના. પણ ચારિત્ર પ્રાપ્ત થયું કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનની ભંજના નથી. +
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy