________________
૨૧૦ સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન માંડ્યા, પંદર મિનિટ સુધી કાંઈ છે નહિ. શેઠે પૂછ્યું, બલા ગઈ? મને જવાબ ન દેવે પડે માટે સૂતા છે, તેથી દેવાની દાનત નથી એ ચેકબું છે. એટલે બે -એ બલા તે ગઈ નથી, પગે વળગી છે. પિલાએ દેખ્યું અરર! બધી મારી જાળ. ખુલ્લી થઈ ગઈ
પૂરત એ ન્યાયે આંખ લાલ થઈ, દલીલ ખૂટી. કેપે પૂરે ત્યારે શેષ કાંઈ નથી. શેઠ બેઠા થયા ને બેલ્યા. તારામાં ને મૂર્ખામાં આંતરે કેટલે? શેઠ ને પિતાના વચ્ચેનું અંતરૂં માપીને બેઃ મારા ને મૂર્ખની વચ્ચે એક વેંત ને ચાર આંગળનું આંતરૂં છે. શેઠને “મૂર્ખ કહ્યો નહિ પણ કરાવ્ય “ભૂ. જગતમાં તપાસીએ તે ડાહ્યા ને ગાંડા વચ્ચે આંતરૂં કેટલું? તાંતણ જેટલું. ગણ્યાનું નહિ ગન્યાનું. ડાહ્યો હોય તો વિચાર આવે, ગળે ને વર્તન કરે. વિચાર આવે ગળે નહિ ને વર્તન કરે તે “ગાડે. મનુષ્યને ઈચ્છા પછી પ્રયત્ન જોઈએ. વિરતિની અપેક્ષાએ લાયકાત. વિચાર અને વર્તનના આંતરાના અભાવે દેવતાને ચારિત્ર, વ્રતની લાયકાત નથી. પરિગ્રહનું લક્ષણ
હવે મૂળ વાત પર આવે–આવતા ભવે વ્રતની ઈચ્છા છે; પાપથી દૂર રહેવાની ઈચ્છા છે. આવતા ભવે જઈએ તે વખતે મહાવ્રતને ટકાવવાની બાજી આપણું હાથમાં નથી. આવતા ભવને માટે અશક્ય દેખી છોડી દેવું પડે છે. પાંચમા મહાવ્રતમાં મૂચ્છ રાગદ્વેષનું વિરમણ કહીએ તે જાણી જોઈને વ્રત ભાંગવા માટે થાય. તેથી લેવાથી વિરમવાનું રાખ્યું. અલ્પ, બહ, સચિત્ત કે અચિત્ત ધર્મોપકરણ સિવાયની ચીજ લેવી તે “પરિગ્ર” ધર્મસાધન સિવાયની ચીજ લેવી તે બંધ.