________________
બારમું] સ્થાનાંગસૂત્ર
૧૫૭ નયવાદ તેટલા મિથ્યાત્વનાં સ્થાને છે. પિતાની ગાતાં બીજાની ગબડાવે તે “નયાભાસ. પિતાના ગુણ ગાય પણ બીજાની દરકાર રાખીને ગાય તે પ્રમાણ. ચાર ઇટ: કહેતાં બીજા બધા ધર્મો મારી ધ્યાનમાં છે પણ એની મારે જરૂર નથી, અત્યારે પટનું અવિદ્યમાનપણું જણાવવાની જરૂર નથી. અત્યારે ઘટમાં ઘટપણું છે તેની વાત કરું છું. “ઘડે છે એટલી વાત કરું છું. બીજામાં પડતું નથીઃ પટરૂપ છે કે નહિ? પટરૂપને અભાવ છે કે નહિ ? તેની તથા નહિ. બીજાની તથા છેડી તેથી ઘટ છે. એમ કહેવું તે “નય કહેવાય. “gટ gવ ઘટ જ છે. એમાં છે જ પણું જ પકડી લીધું અને નાસ્તિપણને અભાવ તે “નયાભાસ”-મિથ્યાત્વ બહુ ભણેલે શાસ્ત્રને-શત્રુ તેને ખુલાસે ,
શાઓ બહુ ભણે તે મિથ્યાત્વી, નહિ ભણેલે મિથ્યાત્વી પણ ભણેલે શાસનને શત્રુ-મિથ્યાત્વ નહિ રાખતાં આગળ વધ્યા-શત્રુ. જેમ જેમ બહુ ભણેલે હોય તેમ તેમ વધારે શત્રુ. એટલે બધે વસ્તુને સમજનાર કે બીજાની ઉપર છાપ પાડે. જેમ જેમ બહુશ્રુત, જેમ જેમ વધારે છાપ પાડે, તેમ તેમ વધારે શત્રુ. શંકા-આ કહીને જ્ઞાનને દુનિયામાંથી કાઢી નાખ્યુંને ? આવું જૈન શાસ્ત્રનું જ્ઞાન? એક મનુષ્ય સાધુને નદી ઉતરતાં દીઠે ત્યાં કહી દીધું કે તમારૂં મહાવ્રત ગયું. સર્વપ્રાણાતિપાતનાં પચ્ચક્ખાણ કર્યા છે કે નડિ. અને અહીં હિંસા થાય છે કે નહિ? સમાધાન–શાસ્ત્રકારે કહે છે. શાસ્ત્ર પ્રમાણ નથી, કારણ શાસ્ત્રોમાં જે વધે છે તે નય-વાક્ય છે, વચન જે નિરૂપણ કરે તે એક ધર્મ પૂરતું નિરૂપણ કરે. મહાવ્રત મોક્ષનું સાધન તે રૂપે વાત લીધી તેનું નિરૂપણ કર્યું.