SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ : અગિયારમું L ૫૩ તો, શ્રી. ચ દ્રાર સૂરી જાં સ્થાનાંગસૂત્રગ્ય ન કચ્ચાંબચ્ચાં માનવામાં વાંધો નથી, પણ મૈથુન છેડવું શા માટે? નવ લાખ ગજ, અસંખ્યાત સમૂચ્છિમની હિંસા વવા માટે. · હિંસા વવી એ જ ધ્યેય. હિંસા, મૃષાવાદ વગેરેને લાવનાર ભલે મૈથુન હેાય, હિંસાના ડર ન હાય તે મૈથુનમાં પાપસ્થાનક બુદ્ધિ આવવી મુશ્કેલ. એક વખતના મૈથુનમાં નવ લાખની હિંસા કેમ ? એક વખતના મૈથુનમાં નવ લાખ ગર્ભો, જેવા આપણે ગર્ભજ પચેન્દ્રિય મનુષ્યો તેવાં નવ લાખની હાનિ છે. એક વખત એટલી હિંસા તે કેમ માનવી ? જેમ વરસાદ વરસે છે, બધું પાણી વનસ્પતિ પકડતી નથી. જ્યારે વરસાદ વરસે છે તેમાંથી કાંઈક વનસ્પતિરૂપે, પરિણમે છે. તેમ નવ લાખમાંથી કોઇક જીવ સ ́પૂર્ણ પર્યાપ્તરૂપમાં આવે છે. એક એની જે નિષ્પત્તિ થાય તે થાય; ખાકીના રખડી જાય. જેમ ખાીનુ પાણી દરિયામાં ચાલ્યું જાય તેમ, પરિણામના અંગે હિંસા એ પહેલું જ છે ન ચેથુ. મહાવ્રત ચારિત્રની જડરૂપ, શાસનનું મૂળરૂપ પ્રવૃત્તિને અંગે પહેલા, બીજા, ત્રીજા, પાંચમાને 'બાપ, પરિણામને અંગે જ્યાં પહેલાનેા ડર ન લાગ્યા હાય, ત્યાં સુધી ચેાથાના પચ્ચક્ખાણુ માટે કઈ તૈયાર થાય નહિ. ચેાથું અમુકના ખચાવ માટે, જ્યારે પહેલ સના ખચાવ માટે. બ્રહ્મચર્યના ક્રમાંક મ ר 324 છએ જીવનિકાયને અગે પહેલા મહાવ્રતને પહેલે ન'બર મળવા જોઇએ. હિંસાને પ્રથમ રાખ્યુ. તે તેા ઠીક, પણુ બ્રહ્મચર્યને ખીજું તે લેા: મૃષાવાદને, અદ્યત્તાદાનને વચમાં કેમ ખાસ્યાં ? હિંસાથી જરા પાછળ મેલવું તે વાત કબૂલ
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy