________________
૧૧૮ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન હતા, વિચારે હતા, તેની વ્યવસ્થા કરી, પણ સર્વ કાળના આચાર, વિચારે નિયમિત કેવી રીતે કરવા? તેને માટે ત્રીજું અંગ સ્થાનાંગ. ક્ષેત્રાંતરે, કાલાંતરે બોધ કરાવનાર ગણુધરે
- સાધ્યની દિશા નકકી કરે તેથી દરેક કાળના આચાર વિચારને પહોંચી વળવું સહેલું પડે. તીર્થકર કહેનારા ગણધર રિપોર્ટ (Report) લેનારા. આ શાસન એકવીસ હજાર વર્ષ ચાલવાનું હતું. (મન:પર્યવ)જ્ઞાની હોવાથી કયું કયું થશે તે બધું ધ્યાનમાં હતું. વક્તા, રિપોર્ટર બંને સમજતા હતા તે વ્યક્તિ દીઠ પણ જણાવ્યું હતું તે શું થાત? સંપૂર્ણ જ્ઞાનવાળા વક્તા,
જ્યારે મનના વિચારો સમજવાની તાકાતવાળા રિપેર્ટર છે. તેવે વખતે જો રિપોર્ટ લેવામાં ન આવ્યું હોય તો જગતને લાભ ન મળે. સભાને માત્ર સાંભળે તે જ વખતે લાભ મળે. પણ રિપિટ હોય તે ક્ષેત્રોત, કાલાંતરે રહેલા લેકેને સમજણ, જ્ઞાન થઈ શકે છે. જે ગણધર મહારાજાઓએ તીર્થકરને ઉપદેશ સૂત્રરૂપે ન ગૂંથ્ય હેત તે સાંભળનારા પણ ઉઠયા પછી ખાલીખમ. ક્ષેત્રમંતરે, કાલાંતરે થવાવાળા ભાવિકેને કાંઈ મળવાનું ન હતું. ક્ષેત્રોતરના કાલાંતરના ભાવિકને અને સાંભળનારને બંધ કરાવનાર કોઈ હોય તે તે ગણધર છે. તીર્થ તરીકે ગણધર
ભગવાન મહાવીરે શ્રીમુખે ફરમાવ્યું. પહેલા ગણધર ૧ (ક) તિર્થ મતે તિસ્થ તિસ્થરે તિર્થ ?, ગોચમા ! મરા ताव नियमं तित्थकरे तित्थं पुण चाउवन्नाइन्ने समणसंघो, तं०સમMા સમળીયો સાવયા સાવિયાગો |(Too c૮૨); (ગા) પરિશિષ્ટ પહેલું નંબર (૩) જુઓ