SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત लब्ध्वा वित्तं गतचरटभयं श्रेष्ठिना गण्यतेऽ? ... सौवर्ण तत्र मुख्यं गणयति तदिवार्थान् दशांतान सुदृग्वान् । संख्यां कर्तु मनसि विधृतवांस्तत् तृतीयं सदङ्गं . . स्थानाख्यं ह्यागमज्ञे प्रतिदिन मनघं श्रीयते सर्वशुद्धया॥११६॥ સર્વે અન્યતીથિકે હિંસા, અસત્ય ઈત્યાદિને અશુભ પાપનું ધામ કહે છે, પરંતુ છ જવનિકાયના બન્ધ વગેરેને જાણનારા વિબુધે આચાર નામના અંગને આશ્રય લે છે.–૧૧૪ જેમ ખૂબ સંપત્તિ થાય ત્યારે ઇતર જનો તરફથી ચોરી, વગેરેને ભય ઉત્પન્ન થાય છે તેમ શ્રતજ્ઞાનવાળા સંચમીને તીર્થિક તરફથી આ ભય નકકી ઉત્પન્ન થાય છે. આથી આચારસૂત્ર (આચારાંગ)ની આગળ (અર્થાત્ એની રચના બાદ) ગણધરેએ સૂત્રકત નામનું અંગ રચ્યું. એ આ તર્કથી અંક્તિ સંયમ સ્વરૂપ આગમને આશય વિબુધ કલ્યાણને માટે લે-૧૧૫ (ચેર) અરડના ભયથી મુક્ત બનેલું એવું ધન મેળવીને શેઠ દુકાને એને ગણે છે. તેમાં જેમ એ સેનાને મુખ્ય માને છે તેમ સમ્યગ્દષ્ટિ દસ સુધીના પદાર્થો ગણે છે. સંખ્યા અર્થાત્ ઇયત્તા કરવાને માટે એણે એ ત્રીજા શુભ અંગ નામે સ્થાનને મનમાં ધારણ કર્યું, કેમકે આગમના જાણકારો એ પવિત્ર અને સર્વદા શુદ્ધ ભાવે આશ્રય લે છે.–૧૧૬. . . . . - ' સ્થાપના અને રચનાના ક્રમમાં ભેદ-પૂ. ૯રમાં કહ્યું : છે તેમ આચાર વગેરે અંગે જે કમરચાયાં છે તે જ કેમે એની સ્થાપના થઈ નથી. રચના તે સૌથી પ્રથમ બારમા અંગ ' મન્દાક્રાન્તા- સ્ત્રગ્ધરા. ૨-૩ આ વિશેષણથી સૂયગડનું સૂચન છે ' ' અને 'ધનથી આયાર અભિપ્રેત છે.
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy