SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ છઠું ] સ્થાનાંગસૂત્ર ગયું. એક રાખ્યું હોય તો અદ્વિતીચપણું રહેત. રાગ અને દ્વેષ સ્વતંત્ર હિંસારૂપ નથી એક જ મહાવ્રત-હિંસાની વિરતિ રાખવામાં આવે તે હિંસાની વ્યાખ્યા કંઈ કરવી? પ્રમાદવાળા રોગોથી પ્રાણોને જે નાશ તેનું નામ હિંસા. આ વ્યાખ્યા અદ્વિતીય. જે તે વ્યાખ્યા રાખે છે તે મહાવ્રતને લાગુ પડશે નહિ. પ્રમતગ તે જ હિંસા એમ કહે તો અમથો કાળ પરોપ હિંસા એમ લેવું પડે પણ શાસ્ત્રકારોએ રો વારો વા એમ કહી પફખીસૂત્રમાં શરૂઆત કરી. ને હેતુ તરીકેના સ્થાનમાં મેલ્યા. એટલું જ નહિ પણ જોડે બીજામાં સપ્તમી રાખી તેથી પ્રથમ થઈ શકે તેમ હતું. પણ રાગદ્વેષમાં તે એફકે જંગ્યા પર સપ્તમી ન રાખી. રાગદ્વેષમાં તૃતીયા કરી નાખી. જયાં પ્રથમ કરવાની હતી ત્યાએ ભાવમાં તૃતીયા કરી નાખી. રાગ અને દ્વેષ એ હિંસાનાં કરણે, નહિ કે હિંસારૂપ કાર્ય રાગ અને દ્વેષ એ હિસારૂપ નહિ. પણ હિંસાનાં કરણે. મૃષાવાદમાં, અદત્તાદાન વગેરેમાં પણ રાજા વા તો વા કરણે છે. માટે રાગશ્રેષને એકલી હિંસારૂપ કે મૃષાવાદ આરિરૂપ કહી શકે નહિ. પ્રમત્તયોજા” પ્રાયવરોuળ હિંદ ! (તરા ૩૦ ૭, સૂ) ૮) એમ કહી પ્રગમાં પંચમી તત્વાર્થરે કરી. . . વદયા એટલે શું?.. શાસ્ત્રકારોએ સ્વદયા પિકારી છે તેનું શું થશે? પિતાના અ ત્મા સંબધી દયા તે સ્વદયા. . ' : સ્વદયા મહાવ્રતને વિષય છે એમ શાસ્ત્રકાર કહેતા નથી. જો તેમ માનવા જઈએ તો સ્વદયાનું ખંડન એ મહાવ્રતનું , ' I
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy