SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન પાંચ મહાવ્રતા છે, તેને આચારવાના છે. કેશ છે છતાં અમુક જ દેખે. કારણ? શે સાઈટ ( shortsight ) છે. પચિક્રિયસૂત્રમાં, પક્ષીસૂત્રમાં આચારની દૃષ્ટિ હતી. શાસનની ઈયત્તા તરીકેની ષ્ટિ ન હતી. પદાર્થ એને એ જ છે. વકીલ, સેાલિસિટર, ખારીસ્ટર થાય, કાયદાની કલમે એની એ. જેમ એ કલમમાં વકીલની દૃષ્ટિ જુદી હેાય છે. ખારીસ્ટરની દૃષ્ટિ જુદી હૈાય છે. તેમ પ'ચિક્રિયમાં ગુરૂ તરીકેની દૃષ્ટિ હતી અને આચારાંગમાં આચાર તરીકેની દૃષ્ટિ હતી. તી કરીએ જ આ મને નિરૂપણ કરેલાં છે પણ એમાં દૃષ્ટિ ફેર છે. હીરાનું દૃષ્ટાંત નાનાં બચ્ચાંએ હીરા, મેાતીના દાગીના પહેરેલા છે. એ જ્યારે બજારમાં બેઠા ત્યારે એના એ હીરા છે. મેટા થયે ત્યારે એ માીને નહાતા જોતા ? ના; તે વખતે શાલા, ઘરેણાં તરીકે જોતા હતા, એના ગુણા તરીકે કિંમત-તરીકે જોતા જ ન હતા. તેવી રીતે પાંચ મહાવ્રત-પ`ચિક્રિયસૂત્ર, આચારાંગ વગેરેમાં જે જણાવ્યાં તે ગુરૂનાં લક્ષણ આચાર તરીકે જણાવ્યાં છે. તેથી હવે વર્ગીકરણની અપેક્ષાએ પાંચ મહાવ્રતે પ્રરૂપે તે જ તીર્થંકર મહાવ્રતાની વાત તીર્થંકરના ગળે વળગાડી-તી કરના લક્ષણમાં પેસાડી, પંચ મહાવ્રતાની પ્રરૂપણા ન કરે તે તી કરો નહિ, તીર્થંકર હાય તે પંચ મહાવ્રતાની પ્રરૂપણા કરે જ, તીકરાને ત્યાં મહાત્રતા રજિસ્ટર પ્રશ્ન—q[TMા' શબ્દ શા માટે ખેલવા પડયે ? ચાહે પ્રરૂપેલાં હાય કે ન હેાય પશુ જગતમાં છે કે નહિ ? પ્રરૂપણામાં તત્ત્વ શું? વંન્ને મનયા કહેા, પન્ના? શબ્દનું શું કામ ?
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy