SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ નળ દમયંતીનું ચરિત્ર * * * - - - પ્રકરણ ૮ મું. 2 ' નળ, દમયંતીનું ચરિત્ર. છે , આ છી ત્યાંથી દેવ ચવીને આ ભરતને વિશે કોશલ દેશમાં અધ્યા જ નામે નગરીમાં ઈફવાકુ વંશના નિષધરાજની સુંદરા રાણીથી વિક છે ઉત્પન્ન થયેલ નલ નામે પુત્ર થયે. હવે અહીં વિદર્ભ દેશમાં ડિઝ કંડિનપુર નગરને વિશે ભીમરથ નામે રાજા અને તેની પુછપદતી નામે રાણી છે. તેના ઉદરમાં ક્ષીરીિંડા દેવી દેવકથી ચવીને અવની, તે વખતે શયનમાં સુખે સુતેલી રાણીએ લગભગ રાત્રિ સમાપ્ત થતાં એક સુસ્વપ્ન જોઈને તેણે રાજાને નિવેદન કર્યું –“હે સ્વામિન ! આજે મને સ્વપ્ન આવ્યું કે દાવાનિથી ભય પામીને મૃત હાથી તારા મહેલમાં પેઠે તે તે જાણે સાક્ષાત તારે ચશપુંજ હતે શું?” તે સાંભળીને શાશા સમુ. દ્વને પારગામી રાજ બેલ્યો કે સુંદરી કોઈ પુણ્યવાન, જીવ આજે તારા ઉદરમાં આવ્યા છે. એ પ્રમાણે તે રાજા રાણે વાત કરતા બેઠા છે, તેવામાં જાણે રાવણને ભાઈ હોય એ તે હાથી સાક્ષાત્ ત્યાં આવ્યા, અને તેમના પુણયથી જ પ્રેરાયો હોય તેમ તરતજ રાષ્ટ્ર સહિત રાજાને પોતાના સકધપર તે બેસાય. પછી પુષ્પમાળાના ૫ પૂર્વક લેકથી પૂજાતે તે હાથી નગરમાં ભમી, પાછે રાજભવનમાં આવીને તેણે તે બંનેને નીચે ઉતાર્યા અને પિતે આલાનસ્તંભ પાસે ઉભે રહ્યો. પછી દેવતાઓ સ્થાને સ્થાને પુષ્પ વરસાવવા લાગ્યા. હવે રાજાએ સુગંધિ લેપનથી તે હાથીને વિલેપન કરી, સારા કુસુમથી પૂજીને પછી તેની આરતી ઉતારી. હવે સમય થતા ઉત્પાતાદિ દેષ રહિત દિવસે રાણીએ કન્યાને જન્મ આચ્ચે. તેના લલાટપર સૂર્ય સમાન સવાભાવિક એક તિલક હતા અને તેથી તે બહુજ શોભતી હતી. તેના જન્મના પ્રભાવથી ભીમરથ રાજા અતુલ પરાકમવાળા અને બીજા સર્વ રાજાઓ પાસે પોતાની ઉગ્ર આજ્ઞા મનાવનાર થ. તે ઉદરમાં આવી તે વખતે રાણએ સ્વપ્નમાં અગ્નિથી ભય પામેલ અને પિતાના ઘર તરફ આવતા હાથીને જે હતા, તેથી તે સ્વપ્નાનુસારે એક માસ પૂર્ણ થતાં રાજાએ તેનું વતી એવું નામ રાખ્યું. પછી જેના સુગંધિ સુખકમળના શ્વાસમાં ભમરાઓની શ્રેણિ લુબ્ધ બની રહી છે એવી તે દવદતી દિવસે દિવસે વૃદ્ધિ પામતા પગે ચાલતાં શીખી, અને સાક્ષાત્ લક્ષમી સમાન તે ઘરના, આંગણે રમવા લાગી. તેના પ્રભાવથી રાજાને નિધાને પ્રાપ્ત થયાં. પછી આઠમે વરસે કળાઓ શીખવવા માટે રાજાએ પિતાની પુત્રી કલાચાર્યને પી. પણ તે સુબુદ્ધિ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy