SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ થી મનાથ ચરિત્રછીનવીને ગધસમૃદ્ધપુરમાં લઈ ગઈ. પછી વસુદેવ-તે પ્રભાવતીને પરણ્યા અને તેની સાથે ભેગવિલાસ કરતા તે સુખપૂર્વક રહો. ' એ પ્રમાણે વિદ્યાધર રાજાઓની કન્યાઓ, સુકેશલા તથા બીજી માનુષી કન્યાઓને પરણને સુકેશલાના ઘરે રહેતા વસુદેવ પોતાની ઈચ્છા મુજબ નિરંતર ભેગવિલાસ કરવા લાગ્યા. એ પ્રમાણે શ્રી ગુણવિજય ગણિ વિરચિત ગલાબંધ શ્રી નેમિનાથના ચરિત્રમાં બીજો પરિચછેદ સમાસ થયા. '
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy