SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ ચરિ– જેને તે પૂર્વે ભગવી હતી, તે હું નષિદના છું. આ પુત્ર તારાથી થયે છે. એના જન્મતાંજ હું મરણ પામીને દેવી થઈ. પણ માહથકી મૃગલી બનીને મેં એ બાલકને ઉછે. માટે આ એણીપુત્ર તારે સુત છે.”તે સાંભળી શિલાયુધ રાજાએ તે પુત્રને પિતાના રાજ્યપર બેસાર્યો અને પોતે દીક્ષા લઈને સ્વર્ગે ગયે. એક દિવસે સંતાનને માટે અહમતપ કરીને એણીપુત્રે મારી આરાધના કરી, એટલે મેં તેને પુત્રી આપી આ પ્રિયંમંજરી એના તે સ્વયંવરમાં એણપુત્ર રાજાએ ઘણા રાજાઓને બોલાવ્યા, પરંતુ એકને પણ એ વરી નહિ તેથી રાજાઓએ સુહ આરયું, પણ મારી સહાયતાથી એકજ એણતે બધા રાજાઓને જીતી લીધા. તે પ્રિચંશુમંજરી તને જોઇને વરવાને ઇચ્છે છે. તારે માટે અઠ્ઠમ તપ કરીને તેણે મને આરાધી, એટલે મેં આદેશલ દ્વારપાલે તને કહી સંભળાવ્યું, પણ અજાણ પણે તે અવજ્ઞા કરી. પરંતુ હવે મારી આજ્ઞાથી તે બોલાવે એટલે તે કન્યાને તું પરણુજે અને કંઈક વર માગી લે.” આ સાંભળી વસુદેવ – હું સંભારું, ત્યારે તારે આવવું એ વર તે દેવીએ કબુલ રાખ્યું. પછી વસુદેવને બધુમતીના ઘરે મૂકી દઈને દેવી પિતાના સ્થાને ગઈ. પ્રભાતે દ્વારપાલ વસુદેવને બોલાવવા આવ્યું, એટલે તેની સાથે કુમાર આયતન (મંદિર) માં ગમે ત્યાં પ્રથમથી જ આવીને બેઠેલી પ્રિયંશુમજરીને તે ગાંધર્વ વિવાહથી પરણ. પછી અઠારમે દિવસે દ્વારપાલે રાજાને જણાવ્યું કેએવર દેવીએ આપેલ છે. તે સાંભળીને પરમ પ્રીતિથી રાજા તેને પિતાને ઘરે લઈ ગચો. - હવે તાદ્યપર ગધસમૃદ્ધિ નગરમા ગધાર પિંગલ નામે રાજા અને તેને પ્રભાવતી નામે પુત્રી છે. તે ભમતી સમતી સુવણુભેપુરમાં ગઈ. ત્યાં સેમશ્રીને જોતા તરત તેની સખી બની ગઈ. તેનું પતિવિરહનું દુઃખ જાણુને પ્રભાવતી બોલી– “હે સખી! તું ખેદ ન કર. હું તારા પતિને લઈ આવું છું.” સામગ્રી નિસાસા નાખતાં બેલી કે- “જેમ વેગવતી લઈ આવી, તેમ તુ પણ અદ્દભુત સાભાગ્યશાળી મારા પતિને લઈ આવીશ પછી હું વેગવતી નથી” એમ બોલી, શ્રાવસ્તીમા આવી વસુદેવને લઇને તે ક્ષણવારમાં ત્યા આવી ગઈ. કુમાર પિતાનું રૂપ ૫ટાવીને સેમશ્રીની સાથે રહ્યો. એક દિવસે માનસ વેગના જાણુવામાં આવતાં તેણે આવીને તેને બાંધી લીધે. પછી લાહલ થતાં વૃદ્ધ વિદ્યારાએ વસુદેવને હા એટલે દુષ્ટ માનસ વેગે વિવાદ માં, અને તેથી તે વિવાદg નિરાકરણ કરવા તે મને વૈજયંતી નગરીમાં મર્યાસિંહ રાજા પાસે ગયા. તે વખતે કુમારના વૈરી સૂર્પકાદિક પણ ત્યાં આવ્યા. પછી માનસવેગ છે કે“સમથી પ્રથમ મારી કપેલી હતી, પણ આ છળથી પર ગયે, મેં આપેલી મારી ભગિનીને એ પર છે” કુમાર બલ્ય-પિતાએ આપેલ સામગ્રી
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy