SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રી નેમનાથ ચરિત્ર જાણનાર એવી સામથ્રી નામે પુત્રી ઉત્પન્ન થઈ છે. તેના વરને માટે પિતાએ કરાલ નામના જ્ઞાનીને પૂછતાં તેણે કહ્યું કે— વૈદ્યમા જે એને જીતશે, તે અને પરણશે.’ માટે તેને જીતવાને આ લોકો વૈદ્યાભ્યાસમાં તત્પર થયા છે અહીં બ્રહ્મદત્ત નામે ઉપાધ્યાય વેદ ભણાવનાર છે ” હવે કાતુકી કુમાર પાતે બ્રહ્મણ થઈને તે વેઢાચાય ને કહેવા લાગ્યા. હ ગતમ ગોત્રીય સ્થદિલ નામે બ્રાહ્મણુ, તમારી પાસે વેદ ભણવા આગ્ન્યા છે. એટલે તેની અનુજ્ઞા થતા તે વેદ ભણવા લાગ્યા, પછી અનુક્રમે વેદમા સાસન્નીને જીતીને તે પડ્યે તેની માથે ભાગવિલાસ કરતા વસુદેવ ત્યા રહ્યો એક દિવસે વસુદેવ ઉદ્યાનમા ગયે, ત્ય ઈંશમાં નામના ઈંદ્રજાળીયાને તેણે જોચા, તેની ચમત્કારિક વિધા જોઇને કુમારે તેની માગણી કરી એટલે તે બોલ્યા કે~ આ મનને માહ પમાડનારી વિદ્યાને ગ્રહણ કર. સાંજે સાધવાના આર’લ કરતા એ વિદ્યા રવિના ઉદ્ભય થતા સુધી સિદ્ધ થાય છે. પરંતુ એમા અહુ ઉપસર્ગ થાય છે કાઈ, સહાયકારી જરૂર જોઇએ.” કુમારે કહ્યુ કે હું પરદેશીને સહાયક જ્યાથી હાય ? ? એમ સાભળીને તે મચે~ હે ભ્રાત હું તારા સહાયક. આ તારા ભાઇની સ્ત્રી વનમાલા પણ તેવીજ જાગુજે,' ઇદ્રજાળીએ એમ કહ્યુ, એટલે વસુદેવ તે વિદ્યાને સાધવા લાગ્યું. વિધિપૂર્વક જપ કરતા તે કપટી ઇજાળીએ શિખિકાથી તેનું હરણ કર્યું . છતા કુમાર તે ઉપસ ને વિચારતાં તે વિદ્યાના જાપ કરવા લાગ્યા પછી પ્રભાતે તે માયા જાણીને શિખિકાથી નિચે ઉતર્યાં, કે તરતજ ઇંદ્રશોર્દિક પાછળ દેોડતાં છતાં પણ વસુદેવ માગળ ચાલતા ચાલતાં દિનશેષ રહેતા તે તૃણુÀાષક સન્નિવેશ(ગામ) માં માન્યા. ત્યાં દેવકુલમા સુતેલા વસુદેવને એક રાક્ષસે આવીને તરત ઉઠાડયા, કુમારેતેને સુષ્ટિ વતી કુટયા પછી લાખા વખત પરસ્પર બાહુયુદ્ધ કરતા તે રાક્ષસને વસુધ્રુવે ખાધી લીધા અને ધેાખી જેમ શિલાપર વજ્રને પછાડે, તેમ તેને જમીનપર પછાડીને મારી નાચે.. પછી પ્રભાતે લેકે પશુ તે રાક્ષસને મરેલા જોઈ, સતુષ્ટ થયું, વસુદેવને રથમા એસારી વાજાની જેમ વાજીત્રના નાદ સાથે તેને ગામમા લઈ ગયા. ત્યાં તેમણે પાંચસેા કન્યા આપતા વસુદેવ તેઓના નિષેધ કરીને બેન્ચે ~ અહી આ રાક્ષસ કાણુ ? ' ત્યારે કાઈક ખલ્યા કે “ કલિગ દેશમા કાંચનપુર નામે નગરમા જિતશત્રુ નામે રાજા છે, તેનો સાદાસ નામે મા પુત્ર છે, તે સ્વભાવથીજ માસનો લેયુપી છે, અને રાજાએ તા છવાને અભયદાન આપેલુ છે. પરતુ તે પુત્ર પાતાના પિતા પાસે દરાજ એક મયૂરનું માસ માગ્યું એટલે તે પાતાને અનિષ્ટ છતાં પુત્રના સ્નેહને લીધે તેણે તે વાત કબૂલ રાખી પછી રસાયા દરરોજ પકાવવાને માટે મ ગિરિમાંથી એક મયૂર લઈ માવતાં હતા. એક દિવસે મારેલ મયૂરને
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy