SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શખરાજ અને યશોમતીની કથા. ૨૫ નનન રંજિત થ છું. મારે જે કાંઈ અપરાધ થયે, તે ક્ષમા કર.” ત્યારે કુમાર બોલ્યા- હે ખેચર ! તારા ભુજબળ અને વિનયથી હું રંજિત થયો છું. માટે છે મહાભાગા બાલ, તારું શું કરું?” આ સાંભળી ખેચર બેલ્યા- જે પ્રસન્ન થયે હોય, તે વૈતાઢ્ય પર્વત પર આવ, ત્યા તારી સિદ્ધાવતનની યાત્રા થશે અને મારા પર અનુગ્રહ થશે.” શખકુમારે તેનું વચન માન્ય રાખ્યું, અને રમતી પ્રદ પામી. એવામાં ત્યાં મણિશખર બેચરના પદાતિઓ આવ્યા, વીતેલ વૃત્તાત જાણીને તેમણે પોપકારી કુમારને નમન કર્યું, પછી કુમારે ત્યાં સૈન્યમાં બે વિદ્યાધર મોકલી પોતાની બધી હકીકત જણાવી, અને તે સૈન્યને તરત હસ્તિનાપુર તરફ રવાના કરી. પછી ચોમતીએ વિદ્યારે મેકલીને પેલી ધાવમાતાને પિતાની પાસે અણવી, એટલે ધાત્રી ને યશોમતી સહિત શંખકુમાર વૈતાઢ્ય પર્વતપર ગયો, ત્યાં યશામતીની સાથે તેણે સિદ્ધાયતનની યાત્રા અને પ્રવર (શ્રેષ્ઠ) પૂજા કરી. પછી મણિશેખર તેને કનકપુરમાં લઈ ગયે, ત્યાં દેવ સમાન માનીને પોતાના ઘરે તેણે કુમારનું બહુમાન કર્યું. તે વખતે વૈતાલ્યવાસી લેકે આશ્ચર્ય પામીને વારંવાર શંખકુમાર અને યશોમતીને જેવા લાગ્યા. વળી વેરિજયાદિથી પ્રસન્ન થયેલા બીજા પણ કેટલાક વિદ્યાધર કુમારના પદાતિ થઈ રહ્યા, અને તેઓ પોતપોતાની પુત્રી કુમારને પરણાવવા લાગ્યા, પણ શખકુમાર કહેવા લાગ્યો કે-યશોમતીને પરણીને પછી એમને પરણશ,પછી એક દિવસે મણિશેખર પ્રમુખ વિદ્યારે પોતપોતાની કન્યાઓને લઈને યશોમતી સાથે શખકમારને ૨ પા નગરીમાં લઈ ગયા. એટલે જિતારિ રાજા બધા વૃત્તાંત જાણીને પોતાની પુત્રીની સાથે આવેલ અને વિદ્યાધરેથી પરવારેલ એવા વરની સામે તે પ્રમાદ પામીને આવ્યું, અને મોટા ઓચ્છવ સાથે તેને નગરીમાં પ્રવેશ કરાવ્યું. ત્યારપછી શુભ દિવસે મહોત્સવપૂર્વક તેણે શંખકુમારને પોતાની પુત્રી પરણાવી, અને વિદ્યાધરની પુત્રીઓને પણ તે પરણ્યા. ત્યાં શ્રી વાસુપૂજ્ય ભગવતના ચૈત્યેની તેણે ભક્તિપૂર્વક યાત્રા કરી. પછી કેટલાક દિવસ ત્યા રહી યશોમતી વિગેરે સ્ત્રીઓ સહિત તે હસ્તિનાપુરમાં આવ્યા. હવે આરણ દેવક થકી ચવીને પૂર્વ ભવના બાધવ સૂર અને સેમ, તે શખકુમારના યશોધર અને ગુણધર નામે બે લધુ બધુ થયા. એકદા શ્રીષેણ રાજાએ શંખકુમારને રાજ્ય આપીને ગણધર ગણધરની પાસે દીક્ષા લીધી. ત્યારપછી શ્રીષણ મુનિ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી દેવતાના પરિવાર સહિત વિધિએ વિહાર કરતા હસ્તિનાપુર આવ્યા. એટલે વનપાલના મુખથી કેવલીનું આગમન સાંભળીને શખરાજાએ ભક્તિથી તેમને વાંદ્યા અને દેશના સાંભળી. પછી દેશનાને અંતે કુમાર બલ્ય-બહે ભગવાન ! જિન ધર્મના પ્રભાવથી હું સમજી શકું છું કે આ સંસારમાં કોઈ કોઈને જ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy