SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ લું. પહેલે તથા બીજો ભવ. 6જે ખૂદ્વીપના ભરતક્ષેત્રમા પૃથ્વીરૂપ શ્રીના તિલક સમાન એવું અચલ પુર નામે નગર હતું. ત્યાં રણસંગ્રામમાં પ્રેમાળ એ વિકમધન નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને ધારિણે નામે રાણી કે છે જે તેને બહુ પ્રિય હતી. એક દિવસે તે રાણીએ રાત્રી દેડી બાકી “ રહી હતી તે વખતે સ્વપ્નમાં ભમરા અને કેલગણથી વ્યાસ, માજરના ગુચ્છાઓમાથી પૂરણ આમ્રવૃક્ષ દીઠે તે સહકાર તરૂને કઈ રૂપવાન પુરૂષ હાથમાં લઈને આ પ્રમાણે કહેવા લાગ્યા–આ “સહકાર આજે જે તારા આગણે રેપવામા આવે છે, તે કેટલાક સમય જતાં નવ વાર અન્ય અન્ય સ્થળે સ્થાપના કરતા ઉત્કૃષ્ટ ને ઉત્કૃષ્ટ ફલ આપનાર થશે” મા પ્રમાણે સ્વપ્ન જોઈને તે રાણી એને પોતાના વલભ (સ્વામી)ને કહ્યું એટલે રાજાએ તે સ્વપ્નને સવનપાઠકે પાસે નિર્ણય કરવાનો વિચાર ચલાવ્યું. ત્યારે સ્વખપાઠકેએ તેનું કુલ કહી બતાવ્યું કે તમારે એક સુંદર પુત્ર થશે, પરંતુ અન્ય અન્ય સ્થળે રોપવાથી નવ વાર ઉણને ઉત્કૃષ્ટ કુલ આપનાર થશે, તે બાબત અમે જાણતા નથી. એ તો કેવલી જાણે.” આ પ્રમાણે તેમનું વચન સાંભળીને રા બહુજ ખુશી થઈ અને ત્યારથી બહુજ સાવચેતીથી પૃથ્વી જેમ નિધાનને ધારે તેમ તે ગર્ભ ધારણ કરવા લાગી. ત્યારપછી સમય આવતાં તેણુએ પવિત્ર રૂપયુક્ત, પૂર્વ દિશા જેમ દુનીયાને આનદ ઉપજાવનાર એવા સૂર્યને પેદા કરે તેમ પુત્રને જન્મ આપે તે વખતે તે રાજાએ મેટા મહોત્સવ પૂર્વક પુત્રને જન્મ- ભત્સવ કરીને ધન એવું નામ રાખ્યું, માતાપિતાના મને રથની સાથે તે બાળક વધવા લાગે. ધાવમાતાઓની જેમ રાજાઓના એક ખેાળામાંથી બીજા માળામાં જતાં કલ્પવૃક્ષની જેમ વૃદ્ધિ પામતા તે આઠ વરસને થયે. તે વખતે અધ્યાપક પાસે તેને બધી કળાઓ શીખવવામા આવી, અને અનુક્રમે તે મન્મથના કીડાવન સમાન એવા વનને પાખ્યા १-"घग-धबई साहम्म, चितगई खयरोग स्यणबई। माहिद अपराजिय पीयमई मारणे वता । १। सखा जसमई मन्ना, तत्तो अपराजिए विमाणम्मि | नमि-गईमई चित्र नवमभव देवि નિ” ૨૫. અર્થ_પહેલે ભવ ધનને ધનવતી, બીજ સૌધર્મ લેક, ત્રીજે વિદ્યાધર ચિત્રગનિ ને રનવતી, ચોથે માહે કે, પાચમે અપરાક્તિ ને પ્રીતિમતી, છ આરણ દેવલો સાતમે શખને યશોમતી, આઠમે અપરાજિત વિમાને, અને નવમે નેમિનાથ ને ગમતીએ અને અમર આત્માઓને હું વક્ત કરું છું”
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy