SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩ર શ્રી નેમિનાથ ચરિત્ર શ્રીવરના પટ્ટાપ કમળને સૂર્ય સમાન એવી જ્ઞાનરૂપ કણની એક વ્યક્તિ (વાવણું) જેને પ્રાપ્ત થઈ એવા સુધર્મસ્વામી નામે ભગવતના પાંચમા ગણધર પૃથ્વીપર ગ૭ધારી થયા, તેમના પાટાનુપાટે આવેલા આચાર્યોમા સિંહ સમાન એવા જગચ્ચદ્રસૂરિ પ્રખ્યાત થયા. કે જેણે સુનિઓના એક શ્રેષ્ઠ આધારરૂપ નવરક્રિયાને ઉદ્ધાર કર્યો (૧૨૮૫)મા વરસે અદ્દભુત તપથી પૃથ્વીમાં પ્રસિદ્ધ એવું તયા નામે જેણે બિરૂદ ધારણ કર્યું. ત્યાર પછી પૃથ્વીના સ્વામી એવા ઘણુ આચા વ્યતીત થયે છતે અનુક્રમે આનંદવિમલ નામે આચાર્ય થયા. તપાગચ્છ રૂપ વૃક્ષને મેઘ સમાન એવા જે આચાર્ય સત્સાધુઓને સુખકારી એવો સ&િયાને ઉદ્ધાર કર્યો. તેમના પાટે ગુણના સ્થાનરૂપ, પિતાના રૂપથી ઈદ્રને જીતનાર તથા પૃથ્વીમા પ્રખ્યાત એવા શ્રીવિચદાન સૂરિ થયા. તેમના પટ્ટરૂપ ગગનમા સૂર્ય સમાન એવા શ્રીહીરવિજ્યસૂરિ થયા, જેમણે અત્યંત પાપરૂપ અંધકારને દૂર કર્યો અને પ્લેચ્છ ભૂપતિ અકબરને જંતુ પ્રત્યે દયાળુ બનાવ્યું. તેમના માટે ભટ્ટારક શ્રીવિજ્યસેન સૂરિ વિરાજમાન થયા કે જેમણે શ્રીમાન અકબરશાહની સભામાં જયવાદ મેળવ્યો હતો શ્રીવિજ્યદેવસૂરિ પ્રમુખ સાધુઓની શ્રેણિથી સદા વિરા જિત તથા ભવિરૂપ કમળને સૂર્યસમાન એવા તે ગુરૂવ જગતમાં જયવત રહે. તેમના શિખ્યામાં ગરિષ્ઠ, બુધજનેમા મેટા તથા પોતાની વાણુના સરસપણાથી અમૃતને જીતનાર એવા, કનકવિત્ય પડિત થયા તેમના પદપકજમા રાજહંસ સમાન, તથા શ્રીવાચકવર્થ વિવેકહર્ષના પ્રસાદથી વિશુદ્ધ વિદ્યાને મેળવનાર એવા શ્રીગુણવિજ્ય ગણિ જાણવા તેમણે શ્રી હેમચન્દ્ર ગુરૂએ રચેલ ચરિતાનુસારે અતિસુગમ એવું આ ચરિત્ર હિત બુદ્ધિથી ગદામા ચુ. શ્રીમાન સૈારાષ્ટ્ર દેશમા સુરપત્તનની પાસે આવેલ ઢંગધ દરમા સમુદ્રકિનારે તે આરંક્યુ અને ત્યાજ સંપૂર્ણ કર્યું. સવત (૧૯૬૮) ના વરસે અષાડની પચમીએ કરવા માડયુ અને શ્રાવણની છે તે પૂર્ણ કર્યું. વ્યાકરણ પ્રમાણ, સાહિત્ય કે ગણિતશાસ્ત્રને હુ જાણત નથી. માટે બુદ્ધિમતલેએ આ બાલ ચાપલ્યને સહન કરી લેવું. મૂર્ખ શિરામણિ એ હું જે કઈ પ્રગટ જાણુ છુ, તે આમ્ર અને કેયલના ન્યાયથી સુગરનું મહા ભ્ય છે મેહને લીધે મારાથી કઈ અસંમત કે ફૂટ લખાઈ ગયું હોય, તા. માત્સર્ય રહિત બુદ્ધ જનેએ કૃપા કરીને તે બધુસશોધી લેવુ. છતવિન્ય ગણિની પ્રાર્થનાથી મે એ રચ્યું. પ્રથમ આદર્શમાં સ્વકૃત્યને માટે તેમણે જ આ લખ્યું આ ગદ્ય શા માટે રચ્યું? એમ કહીને કેઈએ નિદવુ નહિ, વલપમતિવાળાને દુર્ગમ કરતા આ અતિસુગમ થશે. (૫૨૮૫) શ્લેક ગણીને મેં યથાભૂત કહેલ છે. જ્યાં સુધી મેરૂ પર્વત, દિશાઓ, સાત સમુદ્ર જ્યાંસુધી ચદ્ર, સૂર્યને ગ્રહો સમસ્ત પૃવી ધર્મ મહાનરેંદ્રથી પોષણ પામેલ રાજ્ય અને ત્યા સુધી જગત વિદ્યમાન છે ત્યા સુધી સદા સુજ્ઞજનથી વંચાતુ આ મનેઝ ચરિત્ર જ્યવંત રહો. rft કારણ કે
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy