SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમનાથ ચરિત્ર - - - - - - ઇચ્છતા જાણીને શ્રીનેમિએ પાચસો સુનિઓ સહિત તથા ચાર જ્ઞાનને ધરનાર એવા ધર્મઘોષમુનિને મકથા અત્યત સવેગ પામેલા તે પાડાએ જરાકુમારને પિતાના રાજ્યપર બેસાડીને દ્વાપલી વિગેરે સહિત તે સુનિની પાસે દીક્ષા લીધી, અને અભિગ્રહ સહિત તપ કરવા લાગ્યા “હે ભાલાના અગ્રભાગ વતી આપેલ ઉંછ (ભક્ત વિશેષ) લઈશ” એ અભિગ્રહ ભીમસેને લીધે અને તે છ મહિને તેને પૂરે થયો દ્વાદશાગીના અભ્યાસી એવા તે પૃથ્વીપર વિચરતા અનુક્રમે શ્રીનેમિને વાદવાને ઉસુક થઈ ચાલ્યા. હવે મધ્ય દેશાદિમા વિહાર કરી, શ્રીનેમિપ્રભુ ઉત્તર દિશામાં રાજગુહાદિક નગરે તરફ વિચારવા લાગ્યા ત્યાથી હીમાન પર્વતપર જઈ અનેક મ્લેચ્છ દેશોમાં વિચરતા ભગવતે રાજા, પ્રધાન વિગેરે અનેક વેકેને પ્રતિબોધ્યા. સ્વામી આર્ય– અનાર્ય દેશોમાં વિચરીને પાછા હમાન પર્વત પર આવ્યા ત્યાંથી જગતના માહને હરત રા પ્રભુ કિરાત દેશમાં વિચર્ચા હીમાન પર્વતથી ઉતરીને દક્ષિણ દેશમા સ્વામી ભવ્ય-કમલના વનખંડને સૂર્યની જેમ પ્રતિબોધતા વિચર્યા. એ પ્રમાણે કેવલજ્ઞાનની ઉત્પત્તિથી માડીને શ્રી નેમિનાથના વિહાર કરતા અઢાર હજાર સાધુઓ થયા, સુબુદ્ધિવાળી ચાલીશ હજા૨ સાધ્વીઓ થઈ, ચાર ચાર પૂર્વ ધારી થયા, પદરસ અવધિજ્ઞાની થયા, પંદર સે ક્રિયલધિવાળા અને કેવળજ્ઞાની થયા, એક હજાર મન:પર્યવસાની થયા, આસોવાજી થયા, એક લાખ ઓગણતેર હજાર શ્રાવકો થયા, ત્રણ લાખ ઓગણચાલીશ હજાર શ્રાવિકાઓ થઈ, એ પ્રમાણે ચતુર્વિધ પરિવારથી પરવારેલ, તથા સુરાસુર અને રાજાઓ ચુત ભગવાન પિતાને નિર્વાણુ અવસર જાણુને ગિરનાર પર્વત પર ગયા. ત્યાં ઈકોએ રચેલ સમવસરણમાં સ્વામીએ વિશ્વની દયાની ખાતર અતિમ દેશના આપી. તે દેશનાથી ત્યાં પ્રતિબોધ પામેલા કેટલાકાએ દીક્ષા લીધી, કેટલાક શ્રાવક થયા અને કેટલાક ભદ્રક થયા. પછી સ્વામીએ પાચ છત્રીશ સાધુઓ સાથે પારાયગમન અનશન કર્યું, અને આષાઢ માસની અજવાળી અષ્ટમીના દિવસે ચિત્રા નક્ષત્રની સાથે ચદ્રમાને ભેગા થયે છતે ઉત્તમ શૈલેષ ધ્યાનમાં રહેલા ભગવંત શ્રી નેમિનાથ તે મુનિઓની સાથે સ ધ્યા વખતે નિર્વાણ પામ્યા પ્રસ, શાંબ વિગેરે કુમારે, કૃષ્ણની આઠ પટરાણીઓ, ભગવંતના ભ્રાતાઓ, બીજા પણ ઘણું સાધુઓ, અને રાજીમતી વિગેરે સાલવીએ પરમપદ પામી ચાર વરસ ઘરવાસમાં, એક વરસ છઘરથપણુમાં, અને પાંચ વરસ કેવલીપણામાં એ રીતે શ્રીરથનેમિનું આયુષ્ય જાણવું કે મારાવસ્થા, છઘસ્થાવસ્થા અને કેવલજ્ઞાનાવસ્થાના વિભાગથી રામતીની પણ આહુસ્થિતિ એવી જ હતી શિવાદેવી અને સમુદ્રવિજય માહેંદ્ર દેવલેકે ગયા. બીજા પણ દશાર્ટી મહકિદેવ થયા. કુમારાવસ્થામાં ત્રણ વરસ છધસ્થાવસ્થા અને કેવલાવસ્થામાં
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy