SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિપ્રભુના વિહારનું વર્ણન ૨૨૯ દેશ્યા અને નજીકમાં આવીને તેણે છતી દેવને કહ્યું–અરે! મારા અશ્વરને કેમ હારી જાય છે? હવે મૂકી દે. જ્યાં જવાનું છે? ત્યારે તે દેવ બોલ્ય–અરે! યુદ્ધમાં મને જીતીને તારા અશ્વને લઈ લે. કૃણે કહ્યું–તે તું રથને છે કારણ કે હું રથી છું, ત્યારે દેવ બે –ભારે રથ કે ગજાદિકની જરૂર નથી. અને બાહુ યુદ્ધ વિગેરે યુદ્ધો પણ નથી કરવા પણ આપણે બને પીઠથી ચુદ્ધ કરીએ ત્યારે કેશવે કહ્યું તેં મને જીતી લીધા, અશ્વને લઈ જા કારણકે બધાને નાશ થતા હોય તે પણ નીચ યુદ્ધથી હું કદી લડતે નથી. એટલે તે દેવે સંતુષ્ટ થઈ ઈદની પ્રશંસાને વૃતાત કહેવા પૂર્વક કેશવને કહ્યું–હે મહાભાગ! વર માગ. કણે દેવને કહ્યું-અત્યારે દ્વારકા ગના ઉપસર્ગથી વ્યાકુલ છે તેની શાંતિને માટે કંઈક આપ.” ત્યારે દેવે કૃષ્ણને ભેરી આપી. અને કહ્યું–છ છ મહિનાને અંતે આને તમારે નગરીમા વગાડવી. એને શબ્દ સાંભળવાથી પૂર્વના રોગ નાશ પામશે અને છ માસ સુધી નવા રોગ ઉત્પન્ન થશે નહીં, એમ કહીને તે દેવ ચાલ્યા ગયે. પછી કેશવે તે રીતે તેવી જ રીતે વગડાવી અને નગરીમાં રાગે શાત થયા. એવામાં ભેરીની ખ્યાતિ સાંભળીને દાહકવરથી પીડિત કઈ ધનાઢ્ય દેશાંતરથી આવ્યે અને લેરીના રક્ષકને તેણે કહ્યું છે ભદ્ર! આ લક્ષ દ્રવ્ય લે અને પલમાત્ર લેરીને કટકે મને આ૫, એટલે ઉપકાર કર.” દ્રવ્યના લેભમાં પડીને ભરીપાલે તે ભેરીને એક કટકે તેને આપે અને ચંદનના કટકાથી તે બે સાધા પૂરી દીધા એ રીતે દ્રવ્યભી એવા ભેરીપાલે બીજાઓને પણ ખંડ ખંડ આપતાં તે લેરી મૂલથી ચંદનના છેદ (કટકા) ચુત ગાદડી જેવી થઈ ગઈ. હવે એક વખતે નગરીમાં ઉપદ્રવ થતાં કેશવે તેને વગાડી. પણ તેને નાદ ઉંદરના જે થશે કે જે સભા સુધી પણ પહોંચી ન શકો. ત્યારે હરિએ પૂછયું- આ શુ ?” એટલે વિશ્વાસુ પુરૂષોએ કહ્યું– ધનલેલી રક્ષકે તે ભેરીને ગોદડી જેવી કરી છે. તેથી કોપાયમાન થયેલ કુણે તે લેરીપાલને મારી નાખ્યા અને અઠ્ઠમ તપ કરી દેવ પાસેથી તેણે બીજી લેરી મેળવી. કારણકે મહા પુરૂને શું દુષ્કર છે? પછી કેશવ રેગશાંતિને માટે તે ભરીને વગાડતે, અને ધનવંતરિ અને વેતરણિ નામના બે વિદ્યોને વ્યાધિની ચિકિત્સાને માટે તેણે આદેશ કર્યો તેમાં તણિ ભવ્ય હોવાથી જેને જે ઉપાય હાય, તે કહીને તેને પ્રતીકાર કરતો અને પોતે પણ ઓષધ આપતે તથા ધવંતરિ પાપસહિત ચિકિત્સા કરતું હતું. તેને મુનિઓએ કહ્યું–અમને આ ઉચિત નથી. ત્યારે પાપી અધ્યવસાય સૂક્ત તે સામે બોલતો કે- સાધુઓને ચોગ્ય કેઈ આયુવેદ હું ભણયો નથી. માટે મારું વચન ન માને,” એ રીતે બને તેવો તે નગરીમાં ચિકિત્સા કરતા હતા. ૨૭
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy