SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શ્રી નેમિનાથ ચરિત્ર તેને ભાવ જાણીને કહ્યું “હે દેવકી ! આ તારા છ પુત્રો ગમેલી દેવે જીવતા સુલસાને આપ્યા હતા “ભગવંતના સુખથી તે સાંભળીને જેના સ્તનમાથી દુધ સવી રહ્યું છે એવી તે દેવકીએ તે છએ પુત્રને વાલા અને કહ્યું–‘હે પુત્રો! મહાભાગ્યે તમે જેવામા આવ્યા છે. મારા પુત્રોને ઉ&ઇ રાજ્ય હોય અથવા દીક્ષા હોય પણ મને ખેદ એટલોજ છે કે તમારામાંથી એકને પણ એ રમાડ્યો નહિ ” ત્યારે ભગવત છેલ્યા–“હે દેવકી! વૃથા ખેદ ન કર. એ પૂર્વભવના કર્મનું ફળ તને આભવે ઉદય આવ્યું છે. પૂર્વ ભવે તે સપતીના સાત રો હરી લીધા હતાં. તે રેવા લાગી ત્યારે એક રન તે તેને પાછુ સેવ્યુ ' ભગવતના મુખથી પિતાને પૂર્વભવ સાભળીને પૂર્વ જન્મના પાપને નિદતી તે દેવકી પિતાના ઘરે ગઈ, અને પુત્ર જન્મની અભિલાષાથી ચિતાર થઈ રહી. ત્યારે કેશવે પૂછયું- હે માત! આવી દુઃખી કેમ છે તે બેલી–તમારા નિષ્ફલ જીવિતથી શુ? તું નંદના ગેકુલમાં ઉચ્ચ અને તાણ છ ભાઈઓ સુલાસા નાગના ઘરે વગ્યા, કાયલના પુત્ર (સતાન) ની જેમ મેં સંતાન ઉછેરવાને લહાવો ન લીધે, અને સ્તનપાન ન કરાવ્યું. હે કૃષ્ણ માટે બાળકને રમાડવાના કુતુહલથી હે પુત્રને ઈચ્છું છું. તે પશુઓ પણ ધન્ય છે કે જેઓ પિતાના સંતાનને રમાડે છે. પછી “ હું તારી વાંછાને પૂર્ણ કરીશ.' એમ કહી હરિ ગયા અને અઠ્ઠમ તપથી ઈકના સેનાપતિ ગમેલી દેવને તેણે આરાગે. તે પ્રત્યક્ષ થઈને બે -“તમારી માતાને આઠમો પુત્ર થશે, પરંતુ તે પુણ્યાત્મા હોવાથી વન પામતાજ દીક્ષા લેશે, તે સાભળી કેશવ હર્ષ પામ્યા. તેના વચન પછી તરત દેવલેથી ચવીને એક મહાદ્ધિકદેવ દેવકીના ઉદરે અવતર્યો, અવસરે પુત્ર થયે, અને તેનું ગજસુકુમાલ એવું નામ પાડયું. રૂપમાં કૃષ્ણ સમાન અને દેવકુમાર જેવા તે પુત્રને દેવકીએ પિત આન દથી ખુબ રમાડ. માતાને ભ્રાતાને પ્રાણ સમાન વલ્લભ અને તેમના નેવરૂપ ચારને ચંદ્ર સમાન એવો તે અનુક્રમે વન પામ્યો. ત્યારે શુભ રાજાની પ્રભાવતી કન્યા અત્યંત આગ્રહથી પિતાએ તેને પરણાવી તથા ક્ષત્રિયાણુથી જન્મેલ અને સોમશર્માની સમા નામે કન્યાને તે ઇચ્છા ન હતા, છતા માતા અને બ્રાતાએ આજીજીથી તેને પરણાવી. હવે એવા અવસરે સહમ્રવણુમાં શ્રી નેમિ પ્રભુ સાસર્યા. તેમની પાસે સ્ત્રી સહિત સાવધાન થઈને ગજસુમાલે ધર્મ સાભળે. અને મહારાગ થતાં બને સ્ત્રીઓ સહિત તેણે માતપિતા તથા ભાતાઓને મહાકણે સમજાવીને પ્રભુ પાસે દીક્ષા લીધી. એટલે તેના વિયેગથી વ્યાકુલ થયેલા માત પિતા તથા કેશવ વિગેરે ભાતાઓ બહરાવા લાગ્યા પછી સંખ્યા વખતે ભગવતને પૂછીને ગજસુકમાલ મશાનમાં પ્રતિમાએ રહ્યા, ત્યા હાર નીકળેલ મશર્માએ દીઠા, એટલે તેને
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy