SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ ચરિત્ન કિમણી વિગેરે ત્યાં બેઠી છે, ત્યાં તટ લાગપર આવ્યા એટલે રુકિમણુએ પોતે ઉઠીને તેને રત્નમથ આસન આપ્યું, અને પિતાના ઉત્તરીય (ઉપરના) વસાવતી શ્રી નેમીના અને લુછયું. ત્યારે સત્યભામાએ હાસ્ય અને વિનયપૂર્વક પ્રભુને કહ્યું- હે દિયર ! તમે સદા અમારા વચન સહન કરે છે. તેથી ભય વિના હું તમને કહું છું–હે સુદર ! સોળ હજાર સીઓના સ્વામી કેશવના બ્રાતા છતા એક પણ કન્યાને કેમ પરણતા નથી? તમારું રૂપ ત્રણે લોકમાં સર્વેદ અને લાવાયકલાપથી પવિત્ર છે, તથા વન પણ નવીન છે, તેમ છતા આ તમારી કેવી સ્થિતિ? માત પિતા, ભાઈઓ અને અમે બ્રાતા પત્નીઓ વિવાહને માટે તમને વીનવીએ છીએ, તે હે દેવર! એમનો મને રથ પૂરો કરે, પત્નીના પરિગ્રહ વિના તમે માત્ર એકાગ વાંકા રહીને કેટલી વખત કહાડશો? અહો! તમે પોતે જ તમારા મનમાં વિચાર કરો. હે કુમાર! તમે શું અજ્ઞ છે? નીરસ (રસહીન) છે? અથવા કલબ (નપુંસક) છે. તે અમને કહે સ્ત્રીના જોગ વિના તમે અરણ્યના પુષ્પ સમાન છે. જેમ આદિ પ્રથમ તીર્થ પ્રવર્તાવ્યુ, તેમ તેણે જ પાણિગ્રહણના મંગલ બતાવ્યા છે. તે કારણથી તમે એકવાર સ્ત્રી પર અને ગ સુખો ભેગવ. વળી અવસરે યથારૂચિ બ્રહાવતને પણ સ્વીકારજે, પણ ગૃહસ્થાવાસમા બાબત ઉચિત નથી. માત્ર જાપ શું અશુચિ સ્થાને થાય?” હવે જા આવતી બેલી-“હે દેવર ! તમારા વશમાં મુનિસુવ્રતવિવાહિત, પુત્રવાળા અને તીર્થકર થયા. પૂર્વે પણ જિનશાસનમાં પાણિગ્રહણ કરીને મોક્ષે ગયા સંભળાય છે, તે તે તમે પણ જાણે છે ખરેખર તમે એક નવીન સુમુક્ષુ જાગ્યા છે કે મુક્ત થયેલાઓને માર્ગ મૂકીને જન્મથી શ્રી વિમુખ થઈ બેઠા. એવામાં બહા કપ બતાવીને સત્યભામા બોલી–સખી! આને તમે મધુર વચનથી તે વૃથા સમજાવે છે. એ સામ સાધ્ય જ નથી કારણ કે પિતાએ, વૃદ્ધ ભ્રાતાએ તથા બીજાઓએ પણ વિવાહને માટે એમને બહુ આગ્રહથી કહ્યું–પરંતુ તેમને એણે માન્યા નહિ માટે આપણે બધી સ્ત્રીઓ મળીને એને રોકીએ જે આપણું વચન ન માને તે એને કઈ રીતે મૂકવા નહિ.” ત્યારબાદ લક્ષમણી વિગેરે બેલી–આ દેવર તે આરાધવા ગ્ય છે. એમ કેપ સહિત બોલવું ન જોઈએ. એને રાજી કરવા એજ ઉપાય છે.” એમ કહેતાં રુકિમણી વિગેરે હરિવલભાએ પાણિગ્રહણ માટે આગ્રહપૂર્વક પ્રાર્થના કરતી તે શ્રી નેમિના પગે પડી. તેમનાથી આ પ્રમાણે પ્રાર્થના કરાતા નેમિને જોઈને કૃશે પણ વિવાહને માટે પ્રાર્થના કરી, અને બીજા યાદવેએ પણ આવીને નેમિને વિનતી કક્કી– નેમિ! ભાઈનું વચન માન. શિવાદેવી સમુદ્રવિજય તથા બીજા સ્વજનેને સંતુષ્ટ કર.” એ પ્રમાણે આગ્રહપૂર્વક તે બધાએ શરમાવેલ એવા શ્રી નેમિએ વિચાર કર્યો-“અહો ! એમનું અજ્ઞાન અને મારા આ દાક્ષિણયને પણ ધિક્કાર છે ! કેવળ એ પોતે જ ભવસાગરમાં પડતા નથી, પરંતુ બીજાઓને પણ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy