SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ नवम परिच्छेद. પ્રકરણ ૧૬ મું. C2 શ્રીકૃષ્ણવાસુદેવને રાજ્યાભિષેક, TE હ વે શ્રી નેમિનાથે કૃષ્ણના શત્રુ રાજાઓને નિગ્રહથી છુટા કર્યા એટલે હજાર તે અ જલિ જેડી પ્રભુને નમસ્કાર કરીને બોલ્યા કે--બહેનાથી જ્યારે યદુવંશમાં ત્રણ લેના સવામી તમે અવતર્યા તેથીજ અમારે છે. સ્વામી જરાસંધ અને અમે છતાયા એક વાસુદેવ પણ પ્રતિવાસુ “છે. દેવને તે હજ છે, તેમાં સંશય નથી, તે પછી તમારા જે જાતા જેને સહાય હાય, ત્યારે તે પૂછવું જ શું? પૂર્વે અમે તથા જરાસંધે આ ન જાણ્ય, તે અમે અકાર્ય કર્યું, આવી ભવિતવ્યતાને કેણ ઓળંગી શકે? હવે આજે તમારા શરણે આવેલા અમ સર્વનું કલ્યાણ થાઓ. કારણ કે જગતમાં તમે એજ નિષ્કારણ બાંધવ છે તમારા શરણમાં તે શુભજ પ્રાપ્ત થાય, માટે આયની પાસે અને કલ્યાણની યાચના કરીએ છીએ.” એમ કહીને ઉભા રહેલા તે રાજાઓની સાથે શ્રીનેમિ હરિ પાસે ગયા, એટલે રથથી ઉતરીને કૃષ્ણ સ્વામીને ગાઢ આલિંગન આપ્યું. પછી શ્રી નેમિના વચનથી તે સર્વ રાજાઓને હરિએ સ્વીકાર કર્યો, તથા જરાસંધના પુત્ર સહદેવને સમુદ્રવિજય કાકાની આજ્ઞાથી મગધ દેશને એ ભાગ આપીને રાજગૃહનગરમા તેના પિતાના પદ પર ગોવિદે જાણે પિતાને કીર્તિસ્તલ હોય તેમ સ્થાપન કર્યો, તેમજ સમુદ્રવિજયના પુત્ર મહાનેમિને શૈર્યપુરમાં, હિરણયનાભના પુત્ર રૂકમનાભને કેશલા નગરીમાં રાજ્ય ન લેતા ઉગ્રસેનના પુત્ર ધરને મથુરા નગરીમા-કુણે સ્થાપન કર્યા. હવે સૂર્ય અસ્ત થયે, ત્યારે નેમિનાથે વિસર્જન કરેલ માતલિસારથિ સ્વર્ગમાં ગયે. કૃષ્ણ અને ફણુની આજ્ઞાથી બીજા પણ પોતપોતાના પડાવમાં ગયા, અને સમુદ્રવિજ્ય વસુદેવતા આગમનની રાહ જોતા રહો,
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy