SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧દર શ્રી નેમિનાથ ચરિત્રબહેન અને સ્ત્રીઓને જરૂર રેવરાવીશ. ” પછી હવે જગત ચાદવરહિત થઈ જશે.' એમ કહી મગધપતિ જરાસંધ પ્રધાનોએ વાર્થી છતા સત્વર પ્રયાણ કરવાને સર્વ સેનાને હુકમ કર્યો. તે વખતે મહાબલવંત સહદેવાદિક પુત્ર, બલવામાં અગ્રેસર ચંદિગજ, શિશુપાલ, મહા પરાક્રમશાળી હિરણયનાભ રાજ, તથા સે ભાઈઓના બલથી ગર્વિઇ અને સંગ્રામમાં આગળ પડત ભાગ લેનાર એ કુરુવંશી દુર્યોધન રાજા, વધારે શું કહેવું? બીજા પણ ઘણા રાજાઓ તથા હજારે સામતે પ્રવાહ કે નદીઓ જેમ સમુદ્રને મળે, તેમ જરાસ ધ મહારાજને આવીને મળ્યા. હવે પ્રયાણ વખતે મસ્તકપરથી મુગટ પડી ગચો, હદયપરથી હાર તૂટી ગયે, ડાબી આંખ ફરકવા લાગી, વસના છેડાથી તેને પગ ખલના પાપે, આગળ છક થઈ, મહાભીષણ કાલ ભુજંગ આડે ઉતર્યો, બિલાડો આગળ થઈને ગર્ચ, તેના મહાન હાથીએ વિટા–પેસાબ કર્યો, વાયુ પ્રતિલ થયે, ગીધ પક્ષીઓ આકાશમાં ભમવા લાગ્યા, એ રીતે આસ જનેની જેમ અન્ય પણ ઘણું અનિમિત્ત અને અપશુકન નથી અશુભ ઉત્તરકાલ સૂચિત થયા છતાં જરાસંધ પ્રયાણુથી જરાપણ પાછો ન હો, મને માત્રથી પણ તે અટક નહી. સેન્ચેથી ઉઠેલ રજની જેમ અતિશય કોલાહલથી સર્વ દિશાઓને પૂરતે, અત્યંત બ્રાંત થયેલ હિંગ જની જેમ મિતલને કપાવતે, કૂર પ્રતિજ્ઞા કરનાર, ગંધહસ્તીપર આરૂઢ થયેલ, તથા મહાબલવાન એ જરાસંધ રાજા પશ્ચિમ દિશા તરફ ચા. ત્યારે જરાસંધ રાજાના આવવાના સમાચાર કલિકdહલી નારદે અને ચશ્યાએ તરત જઈને વિષ્ણુને કહી સંભળાવ્યા એટલે અગ્નિની જેમ સર્વ તેજના એક સ્થાનરૂપ કૃષ્ણ પણ ભંભાના તાનપૂર્વક પ્રયાણ કરવાને તૈયાર થયે. તેના નાદથી સર્વ યાદ અને રાજાઓ એકઠા થયા. જેમ સુષાઘંટાના ઘોષથી સાધર્મ દેવલોકમાં બધા દેવો ભેગા થાય. હવે તેઓમા સમુદ્રની જેમ અત્યત દુધ એ સમુદ્રવિજય રાજ સર્વ રીતે સજજ થઇને ત્યાં આવ્યે, તેના આ પુત્રે પણુ-મહાનેમિ, સત્યનેમિ, દઢનેમિ, સુનેમિ, તીર્થકર શ્રી અરિષ્ટનેમિ, જયસેન, મહીજય, તેજસન, નય, મેઘ, ચિત્રક, તમ, શ્વફલક, શિવનંદ, અને વિશ્વક્સેન–બધા મેટા રથ સહિત આવ્યા, સમુદ્રવિજયને નાને ભાઈ, વિરીએ જેના બળને ક્ષેમ ન પમાડે એ અક્ષેશ્ય ત્યા આવ્યે, યુદ્ધમા બહાદૂર તેને ઉદ્ધવ, ધવ, ઋભિત, મહાદધિ, અનિધિ, જલનિધિ, વામદેવ અને દહવત--આ આઠ પુત્રો ત્યા આવ્યા. હિતમિત પણ ત્યાં આવ્યું અને તેના ઉમિયાન, વસુમાન, વીર, પાતાલ અને સ્થિર એ પાચ પુત્રો ત્યા આવ્યા, હવે સાગર અને તેનાનિષ્ઠ ૫, કંપન, લક્ષમીવાન, કેસરી, શ્રીમાન, તથા સુગાત-એ છ પુત્રો ત્યાં આવ્યા. હિમવનું અને તેના વિઘુસ્મભ, ગ ધમાદન અને માલયવાન-એ ત્રણે
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy