SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬e. શ્રી નેમિનાથ ચરિત્ર– કરીને ઉચથી પિતામહ વસુદેવને કહ્યું “હે તાત! આ બધુ મેં અજ્ઞાનથી કહ્યું. આ મારૂ દુ“ચેષ્ટિત તમારે ખમવા ગ્ય છે. આપને ગુણેએ કરી લેાકોત્તર છે.” એ રીતે શાબે ફરી પિતાને પગે લાગીને પિતાને અપરાધ ખમાળે, એ રીતે પિતાના બલથી હરિને જીતનાર એવા પ્રદ્યુમ્ન સમાન,વિદ્યાધર બાંધયુક્ત, ક્ષમા ગમન કરનાર ક્ષણવારમા શ્રેષ્ઠ નવાજી કન્યાઓને પ્રગટપણે પરણનાર, લીલાવત જનમાં પ્રેઢિ, અસાધારણ ગુણેના સ્થાનરૂ૫, અને સંસારસુખેને ભાગવતે એ શાબકુમાર એક દેવના જેવું લાગતું હતું. ' એ પ્રમાણે શ્રી ગુણવિજય ગણિ વિરચિત શ્રીનેમીનાથચરિત્રમાં સપ્તમ પરિચ્છેદ સમાપ્ત થશે.
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy