SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ થી શાબ કુમારનુ ગત્રિ, ૧૫૭ પછી શાંબે પ્રેરેલી સારિકા બેલી– “પુ રાત્રે ૨ ના જ પરિતા वक्ता गत सहस्रपु, दाता भवति वा न वा ॥१॥ અર્થ “કડ જમા એકાદ શૂરવીર પાકે છે હજારમા એકાદ પતિ પાકે છે, દશ હજારમાં એક વક્તા અને દાતા તે થાય કે ન પણ થાય.” સારિકા ફરી બીજીવાર બેલી“3 રને નિર્મિત કરો, વિદ્યા 7 જ પતિ. न वक्ता वाक्पटुत्वेन, न दाता धनदानतः ॥ २ ॥ અર્થ–બ સંગ્રામમાં ન છતાય તેથી તે શૂર ન ગણાય, વિવાથી, પંડિત ન ગણાય, વચન ચાલાકીથી વક્તા ન કહેવાય, અને ધનના દાનથી તે દાતા ન મનાય ફરી તે ત્રીજી વાર બોલી– " इन्द्रियाणा जये शूरो, धर्म चरति पण्डितः । સવારી મદ, તાતા મૃતiડમી. છે ? અર્થ–“ઈતિને જય કરે તે શૂરવીર, ધર્મ આચરે તે પંડિત, સત્યવાદી તે વક્તા અને પ્રાણીઓને અભયદાન આપનાર તે દાતા કહેવાય.” આથી ભીરૂ એક લક્ષ હારી ગયે, એટલે કુણે તેને ભંડારમાંથી આપ્યું. બીજે દિવસે ધના સંવાદમાં ભીરૂ કૃષ્ણ-વિલેપના કરીને સભામાં આવ્યું, એટલે શાબે હિંગ અને લસણ વિગેરેની દુર્ગધથી તેને જીતી લીધે, તેથી તે બે લક્ષ હારી ગયે. ત્રીજે દિવસે અલંકારના સંવાદમાં કૃષ્ણના અલંકાર પહેરીને ભીર સભામાં આવ્યા, અને શાંએ ઈદ્ર આપેલ શ્રી નેમિનાથના ભૂષણ પહેરીને તેને જીતી લીધે, ત્યારે ત્રણ લક્ષ હારી ગયા, તે કૃણે આપ્યા પછી કુણે લીરૂને શિખામણ આપી. જુગારના વ્યસનથી હારી જતાં તેને હરિએ વાર્યો, છતાં શાબની સાથે રમતાં શીખે તેને કુટયો, તેથી રેતાં રોતા જઈને સત્યભામાને તેણે કહ્યું, ત્યારે તેણુએ કૃષ્ણને ફરીયાદ કરી. એટલે, કેશવે શાબનું બધું ચેષ્ટિતા જાળવતીને કહી સંભળાવ્યુ. ત્યારે જ બવતી બેલી કે – “આટલો વખત શબને મેં દુર્વિનીત સાંભળે નહતું. તે અત્યારે શામાટે ઉપલભ આપે છે?” ત્યારે વિપશુ બોલ્યા–“સિંહણ સદા પોતાના પુત્રને ભદ્ર અને સામ્ય માને છે, પરંતુ તે બાલકની પણ કીડાને તે હાથીઆજ જાણે છે. માટે આજે તેની કંઇક ચેષ્ટા તને બતાવું.” એમ કહીને તે ભરવાડ બન્યા અને જાળવતીને ભરવાડણ બનાવી.
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy