SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ શ્રી તેમનાથ ચરિત્ર સ્થાને જા કે હું તમને જોઉં ' નહીં' એમ ક્રોધથી ખેલતા રૂકિમએ તેમને પેાતાની પુત્રી આપી. ત્યારે તેમણે વૈદ્યને કહ્યુ.. કે— હૈ રાજપુત્રી ! અમારા ઘરનુ પાણી, ચ, તથા ઢોરી વિગેરેનું તું વેચાણ કરીશ ? ’ ત્યારે પરમાર્થને જાણુનારી તે માલી કે દેવ મને કામ કરાવશે તે હું અવશ્ય કરીશ. દેવની આજ્ઞા દુર્લ` ય છે.' પછી તે અને સુભટો તેને લઈને અન્ય સ્થાને થયા. ', હવે રૂકિમ શજા પાતાની સભામા પશ્ચાત્તાપથી રોવા લાગ્યા કે હા વત્સે ! હું વૈદલી ! તુ ક્યાં છે? તાશ સબંધ ઉચિત ન થયેા. હે પુત્રી ! એક ગરીબ ગાયની જેમ મેં' તને ચ’ડાલના ઢારે નાખી. ખરેખર ! ક્રોધને ચડાલ કહેલ છે. તે સત્ય છે વળી મૃત્ય ત હિત વાંછનાર છતાં સર્વ સ્વજનાએ મારા હાથે પુત્રી ચડાલાને અપાવી. રૂકિમણીએ પ્રધુમ્નને માટે પુત્રી માગી, પણ ક્રોધાય તથા મંદબુદ્ધિ એવા મૈં આપી નહિ. વિચાર વિના કરનાર એવા મને ધિક્કાર છે,’ એમ રાતાં તે રૂકિમએ ગભીર વાજીંત્રના અવાજ સાંભન્યા ‘આ કથાથી ?” એમ પૂછતા ઋષિકારીઓએ માહેતી મેળવીને કહ્યુ કે સ્વામિન ! પ્રદ્યુમ્ન અને શાખ અને વૈદલી સહિત નગરની બહાર વિમાન સમાન પ્રાસાદમાં દેહની જેમ બેઠા છે. ભાટ, ચારણા અને અદિજનાથી ગવાતા તે શ્રેષ્ઠ વાજીત્રથી મનાહર એવુ સગીત–નાટક કરાવે છે, હું પ્રભા ! ત્યાંથી નીકળતા મા નાદ આપણે સાભળીએ છીએ.’એ પ્રમાણે સાભળતાં હર્ષિત થયેલ ક્રિમ રાજા તે તેને પોતાના ઘરે આદર-માનથી લઈ આવ્યા તથા ભાણેજ અને જમાઇના સ્નેહથી તેણે પાને તેની અધિક પૂજા કરી. પછી રૂકિમની રજા લઈ વૈદલી તથા શાંબ સહિત પ્રદ્યુમ્ન દ્વારકામાં ગયા. ત્યારે રૂકિમણીને અત્યંત માનન્દના અ ક્રુર પ્રગટ્યા. નવચાવના વૈદભીની સાથે નવીન રતિ સાથે કામની જેમ વિલાસ કશ્તા નૂતન ચૈવનયુક્ત પ્રદ્યુમ્ન ત્યા સુખે રહેવા લાગ્યા. વળી શાંખ પણ હેમાંગ રાજાની પુત્રી, વેશ્યાએ પ્રસવેલી તથા અપ્સરા કરતાં અધિક રૂપવતી એવી સુહારિણી આની સાથે બહુજ માનદથી ભેગ વિલાસ કરવા લાગ્યા. 7 હવે કુતુહલી અને નિત્ય ક્રિડા કરાવતા એવા શાંખ ભીરૂને મારતા તથા જુગારમા ઘણુ ધન હશવીને તેને અપાવતા હતા. : ' ધૃતપણામા શુંક કહે છે ઇસનપન્તિ રાનાન, સન્મજ્યન્તિ પટિતા સાન્યા પટ્વીયન્સ, નિયૈતાનિ સાફ્ક્ત ” || ? || અથ કન્યાએ શોકવા રાજાએ એકવાર લે છે, પતિ એકવાર મેલે છે, અને અપાય છે—એ ત્રણે. એક એકવારજ શાય છે
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy