SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - શ્રી પ્રદ્યુમનું ચરિત્ર ૧૭ એટલે વિદ્યાથી ઉત્પન્ન કરેલ માયાવડે તે પ્રાને તેને પણ જીતી લીધું. તેથી ખેદ પામેલ અને કનકમાલાનો યથાર્થ વૃત્તાંત મૂલથી માંડીને કાલસંવરને કહી સંભ નાથે ત્યારે પશ્ચાતાપ પામેલ વિદ્યાધરે પ્રધુનને સત્કાર કર્યો અને કનકમાલાને અવગુણ જાણુંને તે મનમાં બહુજ સંતાપ પામ્યા. એવામાં નારદ ઋષિ પ્રદ્યુમ્ન પાસે આવ્યા. પ્રજ્ઞપ્તિ વિદ્યાથી જાણવામાં આવેલ નારદને કુમારે પૂર્યો, અને તેને પણ કનકમાલાને બધે વૃત્તાત કહી બતાવ્યું. પછી નારદ સીમંધરસ્વામીએ કહેલ પ્રધુન અને રૂકમણને સર્વ વૃત્તાત પ્રદ્યુમ્નને કહીને બોલ્યા કે– પૂર્વે તારી માતાએ સપની સત્યભામાની સાથે પ્રથમ પુત્રના પાણિગ્રહણમા કેશ આપવાને પણ કર્યો છે, અને હવે સત્યભામાને ભાવુક પુત્ર પાણિ ગ્રહણ કરવાનો છે, ત્યારે નારી માતાને ત્યાં પણથી હારેલ પોતાના કેશ આપવા પડશે. કેશ આપવા ના દુખે તથા તારા વિચાગની વેદનાથી તું પુત્ર હયાત છતાં તે રૂકમણું અને વશ્ય મરણ પામશે. માટે ત્યા આવવાને તું એકદમ તૈયાર થા, અને બધાને આનંદદાયક ના દર્શન આપ. કૃણાદિક બધા મધુકની જેમ તારા સુખ રૂપ યશને જવાને વાછે છે,' એમ સાંભળતા માતાના મોહથી મહિન થયેલ ઘધનુ, નારદની સાથે પ્રગતિ વિદ્યાથી બનાવેલ વિમાનપર બેસીને તરત દ્વાચ્છા નગરીમાં આવ્યું. એટલે નારદે કહ્યું--હે કુમાર ! આ તારા પિતાની દ્વારકા નગરી, જેને પિતે ધનદે બનાવીને રત્નાદિકથી ભરી,” ત્યારે પ્રદ્યુમ્ન --“હે મુનીવર્ય! તમે અહીં જ વિમાનમાં રહે, કે જ્યાં સુધી દ્વારકામાં હું કંઈક ચમત્કાર કરૂ” ત્યારે નારદે હા કહી, પછી આગળ જતાં પ્રદ્યુમ્ન ત્યાં સત્યભામાના પુત્રના વિવાહની થતી ધામધુમ જોઈ, એટલે તરતજ તેને પરણવાની કન્યાને વિદ્યાથી હટીને નેવે નાદ પાસે મૂકી, ત્યારે નારદે તે કન્યાને કહ્યું કેકે વર્લ્સ! તું કરીશ નહિ આ પણ કેશવને પુત્ર છે ” પછી તે મનુને વાદરાને ધારણ કરનાર પુરૂષ બનીને વનપાલકને કહ્યું–મારા ભૂખ્યા વાનરને ફલાદિક આપો.” ત્યારે તે વનપાલકે બેલ્યા---આ બગીચાને અમે ભાનુકના વિવાહને માટે રાખે છે, માટે તારે કઈ બલવું નહીં,”એટલે ઘણા ધનથી તેમને લલચાવીને મને અંદર પેસીને વાનર મારફતે તે ઉદ્યાન કુલારિરહિત કરાવ્યું. પછી તે નામીચા ઘેડાને વેપારી થઇને ઘાસના બજારમાં ગયે. ત્યાં દુકાનોથી પિતાના અને માટે વધારે ઘાસ માગ્યું, પણ પ્રથમની જેમ ન આપતા એવા તેમને ધનથી લલચાવીને પિતાની વિદ્યાથી બધુ તૃણુરહિત કરી દીધું. પછી તે જ પ્રમાણે વિદ્યાથી જળપાન કરીને મીઠા પાણીના સ્થાને જળરહિત કર્યા ત્યાંથી અશ્વ ખેલાવવાના સ્થાને આવીને તે પોતે અશ્વ ચલાવવા લાગ્યા. ત્યારે ભાનકે તેને અશ્વ જોઈને પુછ -- આ અશ્વ ને છે?” એટલે કેતુકી પ્રદ્યુમને કહ્યુંઆ અશ્વ મારે છે, ત્યારે ભાવુક આદર સહિત બેલ્યો-“તું આ ડે મને
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy