SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકૃષ્ણ તથા રામનું પરાક્રમ અને કસને વધ. ૧૧૯ પરવરેલા મહા બલવંત તે બને રામ કૃષ્ણ મથુરા તરફ ચાલ્યા, અને મુખ્ય દ્વાર પાસે આવ્યા ત્યા કંસના હકમથી મહાવતેએ છુટા મુકેલા પદ્યોત્તર અને ચંપક નામના બે મંદેમત હાથી તેમની સામે દેડયા, એટલે દાત ઉખેડતા અને સુષ્ટિપ્રહાર કરતા સિંહની જેમ હરિએ પદ્વત્તર હાથીને મારી નાખે, અને ચા પાકને બલદેવે ખલાસ કર્યો, આ નદના અને પુત્ર અરિષ્ટાદિકના મારનાર છે” એમ અન્યોન્ય બોલતા નાગરે અતિ વિસ્મયથી જેમને જોઈ રહ્યા છે, નીલ અને પીત વસ્ત્રને ધારણ કરનારા વનમાલા અને આભરણુદિથી અલકૃત તથા ગોવાળેથી પરવરેલ એવા રામ-કૃણ તે મલ્લોના અખાડામાં ગયા ત્યા એક મનહર માચડા ઉપર બેઠેલા લેકને દૂર હડસેલીને નિશક અને પરિવાર સહિત તે બને બેઠા એટલે રામે તેને વૈરી કસ દેખાડે. વડીલોની પાછળ પિતાને પિતા અને સમુદ્રવિજયાદિકાકાઓ બતાવ્યા પછી આ દેવ સમાન બનેકાણુ”એમ પરસ્પર વિચાર કરતા દરેક માચડા૫ર રહેલ રાજાઓ અને નગર જને તેમને જોઈ રહ્યા. હવે ત્યા કસના હુકમથી ઘણુ મલે કુસ્તી કરતા હતા. પછી રાજાની પ્રેરણાથી ચાણુર મહલ ઉઠ અને અશાડ માસના મેઘની જેમ ગાજતે હાથ વતી અગપર અવાજ કરાવતે અને બધા રાજાઓ પર આક્ષેપ કરતે તે ઉચેથી બેલ્યો-“જે કોઈ વિરથી જ હાય, અને જે કઈ પોતાને વીર માનતે હેય, તે આવીને મારી સાથે યુદ્ધ કરે, અને મારી ચુદ્ધ શ્રદ્ધાને પૂર્ણ કરે, ત્યારે મહાભુજ કેશવે ચાણુરનુ અતિમદનું વચન તથા ગર્વને સહન ન કરતા માંચડા પરથી ઉતરીને ભુજાને અવાજ કરા એટલે કેસરીસિંહના પુચ્છના અવાજની જેમ જબરજસ્ત વનિયુક્ત તેની ભુજાને આાટ જાણે આકાશ-પૃથ્વી ફેડ હેય તેવું લાગે. એવામાં ત્યાં બેઠેલા લેકે ચિંતવવા લાગ્યા કે–આ ચાણુર વય અને શરીરે મટે છે. કસરતથી જેનું શરીર કર્કશ છે, મલ્લકુસ્તીપર આજીવિકા ચલાવનાર તથા સદાકૂર છે, અને આ નંદપુત્ર હજી દુધ પીનાર, કમળના ગર્ભ કરતાં પણ કમળ, સુગ્ધતથા વનમા વસવાથી અભ્યાસહિત છે, માટે એ બનેનુ યુદ્ધ ઉચિત નથી. અરે! એ કામને ધિકાર છે, એ અઘટિત છે, અહા ! એ વિશ્વ વિદિત છે એમ મેટેથી બોલતા લોકોનો માટે લાહલ થઈ પડ, પછી કસકોપાયમાન થઈને બા –ગાયના દુધપાનથી ઉન્મત્ત થયેલા આ બે ગોવાળોને અહીં કોણે બોલાવ્યા છે? કદાચ પિતાની મેળે જ આવ્યા લાગે છે પાતે યુદ્ધ કરવા તૈયાર થયા છે, તે એમને કોણ અટકાવે? આ બનેની પીડા હોય તે અલગ આવીને બેલે, એ રીતે કસનું ફર વચન સાંભળીને બધા લકે ચુપ થઈ રહ્યા. એટલે જેના લોચનરૂપકમળ વિકસિત છે એ ગાવિદ બે કે-આ ગાશુર રાજપિડથી પુર્ણ થયે છે, નિરતર કરેલ અભ્યાસથી શરીરે સમર્થ છે, અને સર્વ મામા વૃદ્ધ છે, પરતુ ગાયના દુષ્પપાન પર જીવનાર, ગોપાલને આલાક એ હું, મન્મત્ત હાથીને સિહ બચચાની
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy