SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કૃષ્ણ તથા રામનુ પરાક્રમ અને ક્રમના વધ W એ ૧૫ આપનારા તમે અવતર્યો, હે નાથ ! તમારાં ચરણા મારા મનરૂપ માનસરાવરમાં રાજ સપણાને પામે, અને આપના ગુણગાન કરતાં મારી વાણી સલ થા.” એ પ્રમાણે શ્રી જગત્પ્રભુને સ્તવી, ગ્રહણ કરી અને શિવાદેવી માતા પાસે લઈ જઈને યથાસ્થિતિએ મૂકયા, અને ભગવ ંતને માટે પાંચ અપ્સરાઓને ધાત્રી તરીકે આદેશ કરી પછી પાતે નંદીશ્વરની યાત્રા કરીને ઈંદ્ર પેાતાના સ્થાને ગયે. પ્રભાત કાલે ઉગતા સૂર્યની જેમ મહા તેજસ્વી પુત્રને જોઇ, અત્યંત હર્ષ પામીને સમુદ્રવિજય રાજાએ તેના જન્મ મહાત્સવ કર્યોં . આ માલક ગલમાં આન્ગે, ત્યારે એની માતાએ ચૌદ સ્વપ્ન જોયા પછી અરિષ્ઠરતની ચક્રધારા જોઈ, તે સ્વપ્નના અનુસાર રાજાએ તે ખાલકનું અરિષ્ટનેમિ એવુ નામ પાડ્યુ. અષ્ટિનેમિના જેન્મ સાંભળતાં વસુદેવ વિગેરે રાજાઓએ અતિશય હર્ષ થી મથુશનગરીમા તેને જન્મ મહાત્સવ કર્યો. પ્રકરણ ૧૧ સુ. શ્રી કૃષ્ણ તથા રામનું પરાક્રમ અને કંસના વધ. * એક દિવસે દેવકીને જોવાને કંસ વસુદેવના ઘરે આળ્યે, ત્યારે ત્યાં જેની નાસિકા છેદાયેલી છે એવી તે કન્યાને જોઇ, એટલે ભય પામી ઘરે આવીને એક સારા નિમિત્તિયાને પૂછ્યુ ~~~ મુનિએ કહ્યુ' હતું — દેવકીના સાતમા ગર્ભ તારા ભાણેજ તને હણનાર છે.’ એ વાત ખાટી કે નહિ ? ' તે એલ્સે— ઋષિના મેલ મેટા ન થાય. દેવકીના સાતમા ગર્ભ, તારા અત આણુનાર કથા વિદ્યમાન છે, તેની ખાત્રી કરવાના હેતુ સાભળ—અષ્ટિ નામે જે તારા વૃષભ, કેશી નામે અશ્વ, દુઘેંત દુ:ખે દમન થઈ શકે તેવા ) ગધેડા અને ઘેંટા એ મધાને વૃંદાવનમાં માકળા મૂક, ત્યાં ઇચ્છાનુસાર રમતા પર્વત સમાન અલવંત એવા એમને જે હણશે, તે દેવકીના સાતમા પુત્ર તને હણુશે. અને વળી તારા ઘરે પૂર્વથી આવેલ શાંગ ધનુષ્ય કે જેને તારી માતા પૂજે છે, તેને જે ચડાવશે, તેજ તને હણનાર છે અને જ્ઞાનીએ કહેલ છે કે અન્ય પુરૂષોને દુ:સ્પર્શ એવુ એ ધનુષ્ય, ભાવી થનાર વાસુદેવનું અવશ્ય થવાનુ છે. વળી તે કાલીયનાગને દમશે. ચારમલ્લના ઘાત કરશે અને તારા પદ્મોત્તર અને ચંપક નામના હાથીઓના તે નાશ કરશે, ” એમ સાંભળી ભયભ્રાંત થયેલ કંસે પોતાના
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy