SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ ચરિત્ર ------- - ---- ------------- લોકમા ઉલ્લત થયે- તીર્થકરના કલ્યાણમા એટલું અવશ્ય થાય જ, પછી શિવાદેવીએ તરત જાગીને તે સ્વને પતિને કહી સંભળાવ્યાં રાજાએ સ્વપનાથે પૂછવાને કોમ્યુકિ સ્વપ્ન પાઠકને ત્યા બોલાવતા તે આવ્યે એવામાં ત્યાં એક ચારણર્ષિ આવ્યા, રાજાએ ઉભા થઈને તેમને વદન કર્યું અને મુનિ મેટા આસન પર બેઠા. પછી તે સ્વપ્ન પાઠક સહિત મુનિને રાજાએ સ્વપનનું ફળ પૂછયું. ત્યારે તેણે કહ્યું કે- “હે રાજન ! તારે પુત્ર ત્રણ લેકનો સ્વામી તીર્થકર થશે ” એમ કહીને તે સાધુ ચાલ્યા ગયા. તે રાજા રાણું જાણે સુધારસથી ન્હાયા હોય તેમ અતિ આનંદ પામ્યા. શિવાદેવી સુખકારી ગુઢ ગર્ભને ધારણ કરવા લાગી. ઉદરમા રહેલ ગર્ભ માતાના દરેક અંગને લાવણ્ય અને સાભાગ્યને ઉત્કર્ષ આપનાર થઈ પડ્યો. પછી શ્રાવણ મહિનાની શુકલ પંચમીએ રાતે ચિત્રાવક્ષેત્ર સાથે ચદ્રમાને પેગ થતાં શિવાદેવીએ મરત રત્ન સમાન જેના શરીરની કાતિ છે અને શંખ લાઇનથી જે સુશોભિત છે એવા પુત્ર રત્નને જન્મ આવે. ત્યારે છપન્ન દિશિકમરીઓએ પિતપોતાના સ્થાનથી આવીને શિવાદેવી અને જિનેશ્વરનું સૂતિકર્મ કર્યું. અને સધર્મેદ્ર આવી માતા પાસે પ્રભુનું પ્રતિબિંબ મૂકી, પંચરૂપે બની, એક રૂપથી પ્રભુને લીધા, બે રૂપથી બે ચામર, એક રૂપથી ઉજવળ છત્ર, અને એક રૂપથી ભગવંતની આગળ વશ ઉલાળતા નર્તકની જેમ નાચતે પરમ ભક્તિથી મેરૂ પર્વતના શિખર પર અતિયાંકબલા નામે શિલાપર ગયે. પિતાના મેળામાં પ્રભુને સ્થાપી શકે તે સિહાસન ઉપર છે. એટલે અયુત વિગેરે ત્રેસઠ ઇદ્રોએ ભક્તિથી ભગવતને હરાવ્યા. પછી શહેપણુ ભગવતને ઈશાને ના ખોળામાં બેસારીને વિધિપૂર્વક સ્નાન કરાવ્યું, દિવ્ય પુષ્પાદિકથી પ્રભુની પૂજા કરી, અને આરતી રચી, નમન કરી, હાથ જોડીને બહુ ભક્તિથી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય–“હે મોક્ષગામિન ! હે શિવાદેવીની કુખરૂપ છીપમા મુકતાફળ સમાન ! હે પ્રભે! શિલાદેવીના રસ અમારા ક૯યાણ ભણી થાઓ. બાવીશમાં તીર્થનાથી મોક્ષસુખ જેના કરતલમાં છે, સર્વ પદાર્થોને જેણે જાણ્યા છે, વિવિધ લક્ષ્મીના નિધાનરૂપ એવા તમને નમસ્કાર છે. હે જગદ્દગુરૂ આ હરિવશ આજે પવિત્ર થયે, તથા આ ભરતભૂમિ પણ આજે પાવન થઈ, જ્યા ચરમશરીરી તીથીધિરાજ તમે અવતર્યો. હે ત્રિભુવન વલ્લભી લતા સમૂહને મેઘની જેમ કૃપાના તમે એકજ આધાર છે. બ્રહ્મચર્યના એક સ્થાન છે, એશ્વર્યના આશય એક તમેજ છે. હે જગત્પતિ! આપના દર્શનથી પણ પ્રાણીઓનો મોહ નાશ પામતા દેશનાકર્મ અવશ્ય સિદ્ધ થાય છે, કે હરિવંશરૂપ વનમાં જલધર સમાન ! તમે નિષ્કારણ ત્રાતા છે, નિષ્કારણ વત્સલ છે, અને કારણ વિના સર્વ જીના ભરણ-પોષણ કરનાર છે, હે પ્રભો! આજે અપરાજિત અનુત્તર વિમાન કરતાં પણ ભરતક્ષેત્ર ઉત્તમ બન્યું કે જ્યા લોકોને સમ્યકત્વ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy