SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રો તેમનાથ ચરિત્ર ન મહિનાની અ ધારી ઋષ્ટમીની રાત્રે શુભ વેળાએ દેવકી રાણીએ દેવાની સહાય સહિત અને વૈરીએના કુળરૂપ વનને કુઠાર ( ગુહાડા ) સમાન એવા પુત્ર રત્ન કૃષ્ણને જન્મ આપ્યા એટલે તેના અધિષ્ઠાયક દેવતાઓએ પાતાની શક્તિથી કંસે શખેલા પહેશ ભરનારા પુરૂષાને જાણે ઝેર ખાઇ સુઇ ગયા હોય તેમ સુવાડી દીધા ત્યારે દેવકીએ પોતાના પતિને એલાવીને કહ્યુ કે હું પ્રિયતમ 1 મિત્ર છતાં શત્રુ સમાન એવા પાપી કસે તમને વચનથી ખાધી લીધા દરેકમાશ પુત્રને જન્મતા જ એ મારી નાખે છે. માટે માયા ચીને પણ આ મહાપ્રભાવી પુત્રરત્નને મચાવે માળરક્ષણ કરવા જતા માયા પણ પાપને પાથતી નથી, માટે આ આલકને લઈને નદના ગાકુલમા મૂકી આવે. ત્યા મેાસાળમાં હોય તેમ એ વૃદ્ધિ પામશે ’ એમ સાભળી ‘સારૂ સારૂં” એ પ્રમાણે ખેલતા સ્નેહી વસુદેવ તે ખાલકને લઈને જ્યાં પહેરાવાળા સુતેલા છે એવા ઘરમાંથી બ્હાર નીકળો ગયે. તે બાળકની ઉપર દેવતાઓએ છત્ર ધારણ કર્યું, પુષ્પાની વૃષ્ટિ કરી અને આઠ દીવાથી રસ્તામાં પ્રકાશ કર્યાં. વળી તે દેવતાઓએ આળકની આગળ થઈને ધવલ વૃષભના રૂપે ખીજાએ ન જાણી શકે તેમ નગરના દરવાજા ઉઘાડ્યા. વસુદેવ મુખ્ય દ્વાર પાસે આળ્યે, ત્યા લાકડાના પાંજરામા પૂરાયેલ ઉગ્રસેન રાજાએ વિસ્મયથી પૂછ્યું કે આ શુ?” ત્યારે આ કંસના નાશ કરનાર’ એમ કહી વસુદેવે તે ખાળક ઉગ્રસેન રાજાને બતાવતાં હ પૂર્વક કહ્યું કે હે રાજન ! આનાથી તારા વૈરીને નિગ્રહ થશે અને એનાથી તારા ઉદય પણ થશે, પરતુ તારે કોઇને કહેવુ નહિ બહુ સારૂં' એમ તેણે કહ્યુ, એટલે વસુદેવ નદના ઘરે ગયા. તેની ભાર્યાં ચશેાદાએ પણ તેજ વખતે પુત્રીને જન્મ આપ્યા, પછી વસુદેવે પોતાને પુત્રયશેાદાને આપી, તેની પુત્રી લઈને તરતજ દેવકીની પાસે પુત્રના સ્થાને મૂકી દીધી, અને વસુદેવ ત્યાથી વ્હાર નીકળી ગયા હવે તે કસના પુરૂષષ જાગ્યા અને · શું જન્મ્યું ? " એસ આવતા ત્યાં તે પુત્રીને તેમણે જોઇ, એટલે તેમણે તે ખાળા કસને સેાપી દીધી. ત્યારે તે પણ વિચારમા પડ્યો. મને મારવાને જે સાતમા ગર્ભ થવાના હતા, તે તે સ્ત્રી માત્ર છે ! તેથી મુનિના વચનને હું મિથ્યા માનુ છું. એને હણવાથી શું ? ’ એમ ધારીને તેની નાાસકા કાપી તે માળા દેવકીને પાછી સોંપી. Top હવે શરીરે શ્યામ હેાવાથી તે ખાળકનું કૃષ્ણે એવુ નામ રાખ્યું, અને દેવીએથી રક્ષા કરાતે તે નના ઘરે વધવા લાગ્યા. એક માસ વીતતાં દેવકીએ વસુદેવને કહ્યુ~~~ પુત્રને જોવાની મને બહુ ઉત્કંઠા છે. માટે ત્યાં ગોકુલમાં હું જઈશ ’ ત્યારે વસુદેવ આક્લ્યા અકસ્માત્ જતાં તું કેંસના ખ્યાલમાં આવી જઈશ, માટે કઈ કાર કહાડીને હું સુભગે ! ત્યા વું ઉચિત છે માટે બહુ સ્ત્રી સહિત ચાતરફ ગાયાના રસ્તે ગાયાને પૂજતી તું ગોકુલમાં જા. * દેવકીએ પશુ તેમજ કર્યું. ત્યાં દેવકીએ શ્રીવત્સથી જેનું હૃદય શાલિત છે, મરકટ રત્ન
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy