SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ નળદમયંતીનું ચરિત્ર, એમ સ્વપ્ન સાંભળીને ભીમરથ રાજાએ પણ કહ્યું કે “હે પુત્રી! એ સ્વપ્ન શુભ છે, તે આ પ્રમાણે–જે નિતિદેવી તે તારી પુણયરાશિ જાગી, વળી આકાશમાં કેશલાનું ઉલ્લાના જોયુ તે તને કેશલાનું ઐશ્વર્ય આપનાર છે, સહકારપર ચડવાથી હવે તરત પતિ સાથે તારે સમાગમ થશે, વિકવર કમલ આપવાથી તારું સતીત્વના ચશરૂપ કમલ તે નલ સ ગમરૂપ સૂર્યથી વિકસ્વર થશે, ત્યા અગાઉથી ચડી બેઠેલ જે કઈ પક્ષી પડયું, તે તે કુમાર રાજ્ય થકી જરૂર પતિત થશે.” પ્રભાતકાલે સ્વપ્ન જેવાથી તને આજે નલ નિશ્ચય મલશે. કારણ કે આ સમયે જવામા આવેલ સ્વપ્નસત્વર ફળને આપનાર થાય છે, એમ પાઠકેના શાસામાં કહ્યું છે. એવામાં તેજ વખતે દલિપણરાજા નગરના દરવાજા પાસે આવ્યું, અને મંગળા નામના કોઈ પુરૂષે તેનું આગમન ભીમરાજાને કહી સંભળાવ્યું એટલે ભીમરાજા પણ તેની સન્મુખ આવ્ય, અને મિત્રની જેમ મળે, પછી સ્થાન આપવા વિગેરેનું આતિથ્ય કરીને ભીમ રાજાએ તેને કહ્યું કે તારે રસકે કુમ્ભ સૂર્ય પાક રસવતીને જાણે છે, તે જોવાની મારી ઈચ્છા છે, માટે બતાવે. હમણા બીજી વાતનું પ્રયોજન નથી. એટલે દધીપણે તે રસવ તીને માટે કુજને હુકમ કર્યો, ત્યારે કલ્પવૃક્ષની જેમ તેણે પણ તે ક્ષણવારમા તૈયાર કરી બતાવી. પંછી દથિપર્ણના આગ્રહથી તેને સ્વાદ ચાખવાને પરિવાર સહિત ભીમરથ રાજા તે રસવતી જમ્ય, અને તે વખતે તેના ભાતથી ભરેલ થાળ મગાવીને દવદંતી પણ જમી, તેના રસાસ્વાદથી તે મુજને તેણે નલ જાણું લીધે, અને કહ્યું કે- મારા જ્ઞાની આચાર્યો પૂર્વે કહ્યું છે કે –“સૂર્યપાક રસવતી આ ભરવક્ષેત્રમાં નલ શિવાય બીજે કઈ બનાવી શકશે નહિ” આ મુજ કે કુંઢ (વામન) ગમે તે હેય, પણ તેમાં કંઈક કારણુ લાગે છે, પરંતુ આ નલાજ છે, તેમાં મને સંશય નથી, વળી નલની એક પરીક્ષા સૂર્યપાક રસવતી છે, અને બીજી પણ પરીક્ષા કેનલની અ શુલિને સ્પર્શ થતાં હું અવશ્ય રામાચિત થાઉં છું. માટે આ કુજ જાણે મને તિલક કરતા હોય તેમ સ્પર્શ કરે. આમાં કોઈ પણ નિશાનીથી જે આ સત્ય થશે, તે નલ જ છે.” ત્યાર પછી ભીમરથ રાજાએ નલને પૂછયું કે તુ નલ છે, તે બે –તમે ભૂલ કરે છે, અહે ! દેવતા સ્વરૂપ તે નલ કયા? અને બીભત્સરૂપ હું કયાં?” ત્યારે અતિ આગ્રહ કરતા જે પોતાની આ ગુલિવતી તેની છાતીમાં સ્પર્શ કર્યો, એટલે તરતજ કદંબવૃક્ષના પુષ્પની જેમ રામચિત થઈ ગઈ. અત્યાનદથી તેનું શરીર કર્કોટક નાગની જેમ ઉલ્ક ટક થઈ ગયુ, તેથી તે બોલી કે– હે પ્રિયતમા તે વખતે સુતેલી વિશ્વાસુ મને તમે ગહન વનમા તજી ગયા, પણ હવે કયાં જશો? લાંબા વખતે જોવામાં આવ્યા છે.” એમ વાર વાર કહી, તેને ઘરમાં લઇ જઇને દવદતીએ વનવ્યું કે- સ્વામિન ! સ્વરૂપને પ્રકટ કરે. એટલે કુરજ પણ તેના નેહથી બિલ્વ અને કડક થકી વસ્ત્રાલંકાર હાર કહાડી, તરત પહેરીને તે પોતાના
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy