SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ ચરિત્ર– રાત્રે નિદ્રા આવી જતાં મારા પતિ રતામાં મને તજીને ચાલ્યા ગયે. અત્યારે સહેદર સમાન તારા પુરૂષો મને અહીં લઈ આવ્યા, માટે હે મહાભાગ! મને કે વસ્તીના સ્થાને લઈજા.'સાર્થેશ બા –હું અચલપુરમાં જવાનું છું, માટે તું પણ ત્યાં ચાલ. હું તને પુષ્પની જેમ લઈ જઈશ.” એમ કહીને તે ધમ સાથે. વાહે પોતાની પુત્રીની જેમ તે દવદંતીને સુંદર વાહનપર બેસારીને તરત જવાને પ્રયાણ કર્યું. આગળ જતા નિઝરણાના જળયુક્ત એક ગિરિની કુંજમાં સાર્થવાહ પિતાના સાથને ભાગ્યે. ત્યા રાત્રે સુખે સુતેલી દવદંતીઓ સાથમાં રહેલ કઈ પુરૂષ નમસ્કાર મહામંત્રને પાઠ કરતે હતેતે દવદંતીએ સાંભળ્યું, એટલે તે સાર્થવાહને કહ્યું કે- નવકાર મંત્રનો પાઠ કરનાર એ મારે સાધર્મિક છે, માટે તારી અનુજ્ઞાથી હું તેને જોવા ઈચ્છું છું ” ત્યારે સાથેશ પણ પિતાની જેમ તેની વાછા પૂરવાને તેને લઇને તે સાધર્મિકની પાસે ગયે, અને બાંધવ સમાન ત્યવંદન કરતા અને તંબુમાં રહેલ જાણે શરીરધારી શમ હાય તેમ દવદતીએ તેને ચે, ત્યાં તેવા મોટા શ્રાવકની અનુમોદનાથી જેના લાચન અશ્રુથી પૂર્ણ છે એવી દવદંતી ચૈત્યવંદન સુધી તે સ્થાને બેસી રહી. વળી તે શ્રાવક જેને વંદન કરી રહ્યો છે, કૃષ્ણ રનના સમાન વર્ણ સહિત, અને પટમાં આળેખેલ એવા આહંત બિંબને તેણે જોયું, અને પોતે પણ તે બિબને વદન કર્યું. ચિત્યવંદન સસાપ્ત થતાં દવદતીએ તેને બહુમાનપૂર્વક પૂછયું કે- ભ્રાત ! કયા જીનેશ્વરનું આ બિંબ છે એટલે તે શ્રાવક બે -“હે ધર્મશીલા આ બિંબ, ભવિષ્યમાં થનાર ઓગસમા તીર્થંકર શ્રી મદિલનાથનું છે હું ભાવી તીર્થકરના બિ બને શા માટે પૂછું છું? હે કલ્યાણી ! તે આજ મારા કલ્યાણના કારણને સાભળ– કાશીનગરીને હું વણિક છું. એક વખતે ત્યાં જ્ઞાનવાન ધર્મગુપ્ત નામે મુનિ આવ્યા, તે રતિવલ્લભ વનના એક ભાગમાં સમેસર્યા. તેમને વંદન કરીને મેં પૂછયું કે હે ભગવાન! ક્યા તીર્થકરના તીર્થમાં મારી મુક્તિ થશે?” ત્યારે તે બોલ્યા કે – મલ્લિનાથના તીર્થને વિશે દેવલોથી ચવીને મિથિલાનગરીમા તું પ્રસન્નચંદ્ર નામે રાજા થઈશ એગણશમાં તીર્થકર શ્રી મલિનાથના દર્શન પામીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થતાં તુ મોક્ષે જઈશ હે ધર્મ ! ત્યારથી શ્રીમલ્લિનાથ ભગવંત પર બહુ ભક્તિ લાવી, તેના બિંબને પટપર આળેખીને હું પૂછું છું” એ પ્રમાણે પોતાને વૃતાંત કહીને તે શ્રાવકે તે દવદતીને પૂછ્યું કે--“હે પુરાયવતી! ધર્મ બંધુ એવા મને કહે કે તું કે છે? એટલે ધનદેવ સાર્થવાહે તેણે કહેલ પતિ વિયાગાદિક સર્વ વૃતાંત - ખમાં આસુ લાવીને કહી બતાવ્યું તે સાભળીને જેના લેચનમા અશ્રુ આવી ગયા છે એવા તે શ્રાવકે કહ્યું કે-“હે મહાનુભાવે! શે ચ ન કર. આ દુખ તારા કર્મોદયથી જ થયું છે, પરંતુ આ સાર્થવાહ તારા પિતા અને હું તારે. શ્રાતા
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy