________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. ] વિચારવા જેવી વાતે.
૫૯ વાસુદેવ અશ્વગ્રીવથી સહન થઈ શકયું નહિં. “વિન શ કાળે વિપરીત બુદ્ધિ” આ લૌકિક કહેવત પ્રાણીઓના ભાવિનું કંઈ અંશે સૂચન કરાવનાર છે. સ્વયંપ્રભાનું લગ્ન વિપૃષકુમાર સાથે થયા છતાં તે પરણેલી કન્યા પિતાને આપવા દૂત દ્વારા માગણી કરાવે છે. આ તેની અન્યાયી માગણીને ત્રિપૃષ્ઠકુમારે જે જવાબ આપે છે તે વીર પુરૂષને છાજે તેવો છે.
પ્રતિવાસુદેવ અને વિપૃષ્ણ વાસુદેવ વચ્ચેના યુદ્ધ ઉપરથી પણ કેટલીક વાતો વિચાર કરવા જેવી છે. લઢાઈ પ્રસંગે સામે પક્ષનું બળ કેટલું છે. તેનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ.
લઢાઈમાં બને પક્ષના અગણિત દ્ધાને ક્ષય થાય છે. તે વિશેષ ક્ષય થતું અટકાવવા યુદ્ધ કરનાર મુખ્ય રાજાએ પોતે જાતે દંદ્વ યુદ્ધ કરવાને પ્રાચી ? કાલમાં રીવાજ હતા. આ ઉપરથી એ બંધ થાય છે કે યુદ્ધની તમામ પ્રકારની કળાનું શિક્ષણ ગાદીપતિ રાજા એ પોતે મેળવતા હતા. તે કળાએજ તેમની સ્વતત્રતાનું કારણ બનતી વાસુદેવ ત્રિપૃઇકુ મારે નાની ઉમરમાં યુદ્ધ કળા ઓનું જ્ઞાન સારી રીતે મેળવ્યું હતું.
બીજાનું ખરાબ કરી, અથવા તેને નાશ કરી પિતાને ઉદય કરવાની અથા સુખમાં રહેવાની ઇચ્છા કરી તેના માટે પ્રય કરનાર પિતાના પ્રયત્નમાં ઘણા ભાગે જય મેળવતું નથી. કારણ જેનું ખરાબ કરવાની તે ધારણું રાખે છે તેના પુન્યને ઉદય હેય તે તે અટકાવવાની તેનામાં સત્તા નથી. ઉલટ ખરાબ વિચારઅને કૃત્યોથી પોતે પાપ બંધ કરે છે, અને પરિણામે તેને પિતાનેજ વિનાશ થાય છે. પ્રતિ વાસુદેવે ત્રિપુષ્ઠ વાસુદેવનો નાશ કરવાની કરેલી ભાવના ફળિભૂત થઈ નહિ પણ તે અશુદ્ધ ભાવના તેના પિતાના નાશનું કારણ બને છે.
વાસુદેવે જે કેશરિસિંહને વધ કર્યો તે અને તેને મરણ - ખતે નિજામણુ કરાવનાર વાસુદેવના સારથી આ બે વ્યક્તિઓને
For Private and Personal Use Only