________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૪
સિંહથી શાળીના પ્રદેશનું રક્ષણ કરવા જવાની આજ્ઞા આવતાં પ્રજાપતિ રાજા ક્ષેાભ પામે છે. પણ આ પરાક્રમી ત્રિપૃષ્ણકુમાર તેથી જરા પણ ભય પામતા નથી. પિતાની આજ્ઞા મેળવી પિતાના બદલે પાતેજ પેતાના જેષ્ટમ' અચલ સહ કેશરી સિ'હુના ઉપદ્રવના નાશ કરવા જાય છે. કેશરી સિહુ એકલેા, વાહન વિનાના શસ્રરહીત છે તેથી પાતે પણ એકલા શસ્રરહીત પેઢલ તેના સામે જવુ એજ ક્ષત્રીઓના ખરા ધમ છે, એવા વિચાર મહાન પરાક્રમી ત્રિપૃકુમારને આવે છે અને તે પ્રમાણે વર્તે છે. શિકાર કરવા એ ક્ષત્રી ધમ છે એમ માની બીજાની મદદ અને શસ્ત્રથી નિર્દોષ પશુ પક્ષીઓના શિકાર કરવાના નિમીતથી વિના કારણ તેમના નાશ કરનાર ક્ષત્રિધર્મનું મિથ્યાભિમાન ધરાવનાર રાજા અને રાજકુમારેાને ત્રિપુકુમારનું આ ઇંચ વન ધ્ય નમાં રાખવા જેવુ... છે
પ્રતિાસુદેવ અન્ધગ્રીવ જેણે ત્રણખ ́ડનું રાજ્ય મેળળ્યુ હતું. તેને પેાતાના પ્રતિપક્ષી ક્રાઇ ઉભું ન થાય એની ચિંતા થઇ, અને નિમિત શાસ્ત્રના જાણકાર પાસેથી તેને જે એ ખામ કરનારને પ્રતિપક્ષી જાણવાનું જ્ઞાન થયું હતું. તેને આ ત્રિપૃષ્ઠકુમારનું પરાક્રમ આંખમાં પડેલા રજકજીની પેઠે દુઃખરૂપ થઈ પડયું. અહિં માહની પરાકાષ્ટા પ્રત્યક્ષ જણાઇ આવે છે. માહાંધ પુરૂષને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાતુ નથી તેના વિવેકરૂપી નેત્રે મિંચાઇ જાય છે અને માંધતાના લીધે સત્ર અધકારમય તેને લાગે છે. પેાતે અને પોતાની મેળવેલી ત્રણ ખડની રાજ્ય રિદ્ધિ અખંડ રહે તેી ચિંતામાં ત્રિપૃષ્ણકુમાર જે પેાતાના માંડલિક રાજાના પુત્ર છે, તેને વધ કરવાની યુક્તિઓ શૈય્યા કરે છે, અને તેનું નઠારૂ પરિણામ તેને પેાતાનેજ આખરે ભાગવવુ' પડે છે.
વિદ્યાધરના ૨જા વલનજટીએ પેાતાની રવય પ્રભા કન્યાનું લગ્ન વિવેકને દીર્ઘ દૃષ્ટિ વાપરી ત્રિપુòકુમાર સાથે કર્યું" એ પ્રતિ
For Private and Personal Use Only