________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ પુપની વૃષ્ટિ કરી. અને ઉચે સ્વરે જયનાદ કર્યો. અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ મૃત્યુ પામી સાતમી નરકભૂમિમાં તેત્રીશ સાગરોપમના આયુષે નારકી થયે.
આ સમયે આકાશમાં દેવતાઓએ ઉદ્દઘોષણા કરી કે “હે રાજાઓ ! તમે સર્વ પ્રકારે માન છે દે, અને ચિરકાલથી આદરેલા અશ્વગ્રીવને પક્ષપાત મૂકી દે, અને ભકિતથી ત્રિપૃષ્ઠ વાસુદેવનું શ્રેષ્ઠ શરણ ગ્રહણ કરે. કેમકે આ ભરતક્ષેમાં વત. માન અવસર્પિણકાળમાં આ પ્રથમ વાસુદેવ ઉત્પન્ન થયેલ છે. એ મહાભુજ રાજા ત્રિખંડ ભરતક્ષેત્રની પૃથ્વીને ભકત થશે.” આ પ્રમાણેની અંતરિક્ષમાં થએલી દીવ્યવાણી સાંભળીને અશ્વ ગ્રીવના તાબાના સર્વે રાજાઓ આવીને વિપૃષ્ઠવાસુદેવને નમ્યા, અને અંજલી જેને આ પ્રમાણે સ્તુતિ કરી–હે નાથ ! અમેએ અજ્ઞાનપણથી અને પરતંત્રતાથી આપને જે કંઈ અપરાધ કરેલા છે તે ક્ષમા કરો. હવેથી અમે આપના સેવકેની પેઠે આપની આજ્ઞા પાળીશું.
ત્રિપૃષ્ઠ કહ્યું–અમાં તમારે કાંઈ પણ અપરાધ નથી. સ્વામીની આજ્ઞાવડે યુદ્ધ કરવું એ ક્ષત્રિયોને ધર્મ જ છે, તમે હવે ભય છોડ દે. હવેથી તમે મારી આજ્ઞામાં રહેજે, તમે પોતપિતાના રાજ્યમાં નિર્ભયપણે જાઓ. આ પ્રમાણે આશ્વાસન આપી જાણે બીજે ઈદ્ર હોય તે ત્રિપૂછવાસુદેવ પિતાના સર્વ પરિવારને લઈને પિતનપુર આવ્યા. અને તે પછી ચક્ર વગેરે સાત રતને સહિત જેણબંધુ બલભદ્ર અચલને સાથે લઈ દિગ્વજય કરવા નીકળ્યા. - પૂર્વમાં મગધપતિ, દક્ષિણમાં વરદામદેવ અને પશ્ચિમ બં. ડના અધિપતિ પ્રભાશદેવને આજ્ઞા મનાવી વૈતાઢય પર્વતની બને . શ્રેણના વિદ્યારે તેમણે વિજય કર્યો પછી તે બન્ને એનું રાજ્ય જવલન ટીને અર્પણ કર્યું.
For Private and Personal Use Only