________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૪ નિયાના કહેવાના એક દાખàા તે મલ્યા. પશુ ને હવે સિહના નધરૂપ બીજા દાખલાની પ્રતીતિ થાય તેા ખરાખર શકાસ્થાન પ્રાપ્ત થયું એમ માની શકાય. ’ આવા વિચાર કરીને તેણે એક બીજો દૂત માકલી પ્રજાપતિ રાજાને કહેવરાવ્યું કે “તમે સિંહના ઉપદ્રવથી શાળીના ક્ષેત્રની રક્ષા કરે ” અવગ્રીવની આવી આજ્ઞા આવતાં રાજાએ અચળ અને ત્રિધૃકુમારને મેલાવી કહ્યું “ કે “ કુમાર ! અશ્વગ્રીવ રાજાએ જે આજ્ઞા ફરમાવી છે તે તમારા દુશ ચરણનું તાત્કાલિક ફળ છે. જો આ તેની આજ્ઞાનું પાલન નહિ કરીએ તે અશ્ર્વગ્રીવ રાજા યમરૂપ થશે, અને પાલન કરીશુ તે સિંહ : યમરૂપ થશે. એ પ્રમાણે બન્ને રીતે આપણી ઉપર અપમૃત્યુ પાસ થયેલ છે; તથાપિ હે વત્સા ! હું તેની આજ્ઞાનું પાલન કરવાને જાઉં છું.
પિતાનાં એવાં વચન સાંભળી અન્ને કુમારેએ કહ્યું “પિતાજી! અનચીવ રાજાનું' ખળ કેટલું છે. તે અમારા જાવામાં આવ્યુ છે ! સિ’હુ એક પશુ છે, અને તેને ભયકર જાણનાર તે પણ પશુ છે. તે સિ'હુના ઘાત કરવાને અમે જઇશું. આપ નિશ્ચિત રહા. અને અમને આજ્ઞા આપે. આ પ્રમાણે વિચયુકત કહી મહાપ્રયાસે રાજાને સમજાવી તેમની આજ્ઞા મેળવી અલ્પપરિવાર સાથે જ્યાં સિંહ હતેા તે પ્રદેશ તરફ તે બન્ને કુમારા આવ્યા ત્યાં સિ ડે હથેલા અનેક સુભટાના અસ્થિને ઢગલા જોઇ ત્રણ આશ્ચય
પામ્યા.
કુમારાએ તે પ્રદેશમાં વસતા ખેડૂતાથી સિ’હના ઉપદ્રવની માહિતી મેળવી. અને પેાતાના સૈન્યને ત્યાં રાખી મને જણ એકલા જ્યાં સિંહની ગુઢ્ઢા હતી ત્યાં ગયા. તેમના રથના ઘાષ સાંભળી સિંહૈ આમ તેમ જોવા લાગ્યું. અને આ કાઇ રથના પરિ વારવાળા એ પુરૂષજ છે એમ જાણી તેમની ઉપેક્ષા કરી. સિદ્ધ ફરીવાર સુઈ ગયા.
For Private and Personal Use Only