________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ભવ. ]
દૂતને સાંત્વન.
૩૦
ખેદ્ય પામ્યા. અને ચિતવવા લાગ્યા કે કુમારીએ આ યુકત કર્યુ નથી. આ દૂત ઉપર જે ધસારા કર્યાં છે તે તેના ઉપર કર્યા નથી પણ ખરેખર તે તે અવગ્રીવ રાજાના ઉપર કર્યો કહેવાય. કારણુ તે હુ ંમેશાં સ્વામિના પ્રતિનિધિ થઈનેજ સંચરે છે. તેથી જ્યાં સુધી એ ચડવેગ તેની પાસે ગયા નથી ત્યાંસુધીમાં તેને પા એલાવી તેને શાન્ત્યન કરીને મેકલવેા સારા છે. “ જ્યાંથી અગ્નિ ઉઠયા હૈાય ત્યાંજ તેને બુઝાવી દેવા ચુકત છે ” એ પ્રમાણે વિચાર કરી પેાતાના પ્રધાને દ્વારા તેને પાછે ખેાલાબ્યા, અને એ કરજોડી કુમારેાએ કરેલી કલુષતાને ધાવામાં જલના પ્રવાહરૂપ વિશેષ મરદાસ કરી. અને પેાતાના કુમારનું માઠું આચરણ અશ્વથીવ રાજાને નિવેદન નહિ કરવા વિનતિ કરી.
પ્રજાપ્રતિ રાજાની નમ્રતાયુકત વાણી અને તેણે કરેલી વિશેષ અરદાસથી ફ્તના મન ઉપર સારી અસર થઈ અને તેણે રાજાને જાવ્યુ કે “ તમારા કુમાર તે મારે મન કાંઇ પારકા નથી. જ્યારે ખાલક દુય કરે ત્યારે તેને ઉપાલંભ દેવા એજ દંડ કહેલે છે, તેની ફરીયાદ કાંઈ લઈ જવાની નથી, આવી લૌકિક નીતિ છે. તમારા કુમારનું આ અનુચિત આચરણ હું રાજા પાસે કહીશ નહિ. એ પ્રમાણે કહેવાથી રાજાએ એ તને ખંધુની જેમ આલિંગન કરીને વિદાય કર્યાં.
ચડવેગ દ્ભુત અશ્ર્વગીય રાજા પાસે જઇ પહેાંચે તે પહેલાં તા તેને ઉપરના બનાવની ખબર થઇ ગઇ હતી. એટલે ચડવેગને પોતના પરાભવની હકીકત નિવેદન કર્યા વગર છૂટકા થયે નહિ’ તેણે પ્રજાપતિ રાજાના કુમાર ત્રિપઠે કરેલા પરાભવના સવ વૃત્તાંત જશુાચે. તેની સાથે રાજાએ પેાતાને આદરસત્કાર પૂર્ણાંક આપેલી ભેટા રજુ કરી. અને રાજાનુ આજ્ઞાંકિતપણુ' નિવેદન કર્યું' અને આજ્ઞા મેળવી તેની પાસેથી વિદાય થયે..
દૂતના ગયા પછી અન્યગ્રીવ રાજા વિચારવા લાગ્યું કે “ નિમિ
For Private and Personal Use Only