________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૭ પૂર્વજારી થયા છે. તેમના શિષ્ય સંભૂતિવિજય અને ભદ્રબાહ વામી પણ ચૌદ પૂર્તિ થયા છે. સંભૂતિવિજયના શિષ્ય સ્થળ બજ જેઓએ કથ્થાનામની ગણિકાને બાધ પમાડી હતી, અને જેઓએ કોષ્યા વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહીને, પિતાનું ચારિત્ર શુદ્ધ રીતે પાળ્યું હતું, તેઓ પણ ચંદપૂર્વના જ્ઞાનવાન હતા. દશ પૂર્વનું જ્ઞાન અર્થ સહિત ગુરૂથી મેળવ્યું હતું, અને ચારપૂર્વનું જાન મૂળ સૂત્રેથી મેળવ્યું હતું. ભગવંત આદિશ્વરના સમયથી જૈનધર્મ આ ક્ષેત્રમાં વર્તી રહ્યો છે, અને તે આ પાંચમા આરાના એકવીશ હજાર વર્ષના અંત સુધી ચાલુ રહેશે. વર્તમાનમાં પણ ગીતાર્થ, સૂત્રાર્થના પારગામી, પવિત્ર આચાર્યો પ્રભુના શાસનમાં વિદ્યમાન છે, અને તેમનાથી આત્માથિ ઓએ પોતાનું કલ્યાણ સાધી લેવા પ્રયત્ન કરો ઘટે છે.
- જેનશાસન સદા જયવંતુજ રહેવાનું છે. જેનશાસનમાં વતમાનમાં પણ કેટલાક છુપા રને રહેલાં છે, કે જેમને પરિચય થવાથી મહાન આહાદ થાય છે. આ પાંચમા આરાના કાળને સ્વભાવજ એવો છે કે તેમાં દિવસે દિવસે ધમની હાની થશે, એ વાત ખરી છે, પણ તેવા પ્રકારની હાની થતાં પણ છેવટ એકવીસ હજાર વર્ષ ધર્મ ચાલુ રહેશે. આ આરાના દુષમકાળમાં છેલ્લા
પ્રસહ નામે આચાર્ય, ફલશુશ્રી નામે સાધવી, નાયળ નામે શ્રા વકો અને સત્યશ્રી નામે શ્રાવિકા, એ પ્રમાણે ચતુર્વિધ સંઘ કાયમ રહેશે, એમ ભગવત મહાવીરદેવે પિતાના અંતિમ કાળ વખતે . કહેલું છે, અને સત્ય વચન સત્યજ ઠરશે. જેઓને પિતાનું આત્મકલ્યાણ કરવાની ભાવના હોય, તેમણે તે પ્રભુના પ્રરૂપેલા નવ તત્કાદિ તત્વજ્ઞાનને ગીતાર્થ ગુરૂથી જ્ઞાનાભ્યાસ કરી, તેના ઉપર - દ્રઢ શ્રદ્ધા રાખી, જ્ઞાનના ફળરૂપ પિતાના ચારિત્રને સુધારનાર, યથા શકિત વિરતિપણું અંગીકાર કરી, સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું આરાધન કરવું, એજ પરમ કલ્યાણકારી છે.
शिवमस्तु सर्व जगतः, परहित निरता भवतु भूतगणाः ।। વોપર બાજુના, સર્વર સુલમનુ ઢોવા .
For Private and Personal Use Only