________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફર્
( પ્રલ ૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. માતાપિતા ઉપર થઇ. તેએ પણ પુત્ર અને પુત્રવધૂએની સાથે દીક્ષા લેવાને તૈયાર થયા.
જે રાત્રિએ જ'બુકુમાર પેાતાના મહેલમાં પેાતાની સ્ત્રીએ સાથે દિક્ષા લેવાની પરવાનગી મેળવવા વાદવિવાદ કરે છે, તે વખતે જે એક ચમત્કારિ ખનાવ બને છે, તે મનાવ આપણુ. ધ્યાન ખેંચ્યા શીવાય રહેતા નથી. પ્રભવા નામના કેઇ શુરવીર ક્ષત્રી ચારીના ધયા કરી પેાતાની આજીવિકા ચલાવે છે, પાંચસા ચારાના નાયક છે. મતલબ તેના તાખામાં પાંચસા ચારા છે. તે રાત્રિએ પ્રભવા રાજગૃહે નગરીમાં ચારી કરવાને માટે આવે છે. તેને ખખર મહી છે કે જંબુકુમારને ત્યાં પુષ્કળ દ્રવ્ય છે, તેમજ તેમના સ્વસુરપક્ષ તરફથી પણ ઘણુ' દ્રવ્ય તેમને મળેલું છે; તેથી તેમને ત્યાં જવાથી આપણું' કા. સરળતાથી સિદ્ધ થશે એવા વિચારથી તે પોતાના સાગ્રીત સાથે તેજ રાત્રે જ બુકુમારના મહેલમાં જે લખ્ય ખંડમાં જ બુકુમાર, સ્ત્રીઓ અને ધન પડેલું હતું; તેના પડખેના ખડમાં તે દાખલ થયા. જબુકુમારના વિશ્વાસભૂવનમાં શુ મનાવ અને છે, તે જોવાની અને સાંભળવાની તેને ઈચ્છા થઇ, અને છુપી રીતે તે અનાવ જોવા અને સાંભળવા લાગ્યા. જ મુકુમારના તત્વજ્ઞાનના આપની અસર તેના મન પર થઇ, ચારી કરી ધન લુટી જવાના વિચાર બદલાઇ ગયા, અને પરમ વૈરાગ્યભાવે તેના મનમાં પ્રવેશ કર્યાં. તેને હવે ચારી કરવાની ન હતી તેથી તે અને સાથેના માણસા નિડર થઈ ગયા. તેઓ નિરપણે જ બુકુમારના ભૂવનમાં દાખલ થયા, અને તેના પગે પડયા. પોતાના સર્વ વૃત્તાંત જણાવ્યેા, અને કેવી ખુરી ઇચ્છાથી તેમના મહેલમાં દાખલ થયા હતા તે પણ જણાવી દીધું. એટલુજ નહિ પશુ પેાતાના પાંચસે સહાન યકા સાથે તેની સાથે દીક્ષા લેવાની ઈચ્છા જણાવી, જજીમારના મજબુત માનસિક મળે પેાતાના કુટુંબ અને આ ચારા ઉપર વિજય મેળવ્યે. કન્યાએના માતાપિતાને આ બનાવની ખબર પડી, અને તેમને પણ આથી વૈરાગ્ય થયેા. જબુકુમાર એ પ્રમાણે પેાતાનાં માતાપિતા, આઠ સ્ત્રીઓ, અને તમામ સાસુસસરાએ
For Private and Personal Use Only