________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ )
ઉત્તરાધ્યયનસૂત્ર સંબંધી ખુલાસો.
વિપાક સંબંધી અને પંચાવન અધ્યયન પાપ ફળ વિપાક સંબંધી કહ્યાં. પછી છત્રીશ અધ્યયન અખન વ્યાકરણ એટલે કે ઈને પુછયા વિના કહી, છેલ્લું પ્રધાન નામે અધ્યયન કહેવા લાગ્યા, અને તે સમયે પ્રભુ મોક્ષે સિધાવ્યા. આ કથન સંદેહવિષૌષધી નામે તાડ પત્ર પર લખેલી પ્રાચીન કલપસૂત્રની ટીકામાં છે.
શ્રીમદ્ વિજયાનંદ સૂરિશ્વર અપરામ આત્મારામજી મહારાજ કૃત પ્રહનૌત્તર ગ્રંથના પ્રશ્ન ૯૩ ના ઉત્તરમાં જણાવે છે કે, ઉપર જણાવેલા સર્વ અધ્યયન શ્રી સુધર્માસ્વામીજીએ સૂત્રરૂપે | થેલાં છે કે નહી, એ સંબંધી કંઈ લેખ મહારા દેખવામાં શાસામાં આવ્યું નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર પ્રભુએ અંતિમ વખતે કથન કરેલું છે, અને તેનું સાડત્રીસમું અધ્યયન કથન કરતાં કરતાં પ્રભુ મોક્ષે પધાર્યા, એમ જૈન સમાજમાં કેટલાકની માન્યતા છે. તે સંબંધે એજ પ્રશ્રનેત્તર ગંથના ૯૪ મા પ્રશ્નના ખુલાસામાં તેઓએ જણાવ્યું કે, એ વાત સત્ય નથી. કારણમાં તેઓ જણાવે છે કે, • ૧ કલ્પસૂત્રની મૂળ ટકાની વિરૂદ્ધ છે.
૨ શ્રી ભદ્રબાહુ સ્વામીએ ઉત્તરાધ્યયનની નિર્યુક્તિમાં એવું કથન કરેલું છે કે, “ ઉત્તરાધ્યયન સૂત્રને બીજે પરીષહાધ્યયન તે કર્મપ્રવાદ પૂર્વના ૧૭મા પાહુડમાંથી ઉદ્ધાર કરી ર છે, અને આઠમું અધ્યયન શ્રી કપિલ કેવળીએ રચ્યું છે, અને દસમું અધ્યયન તે જ વખતે શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદથી પાછા આવ્યા, ત્યારે ગૌતમસ્વામીને ધર્મ આપવાને વાતે ચંપાનગરીમાં ભગવંતે કથન કરેલું છે, તેમજ ૨૩ મું અધ્યયન કેશી અને ગૌતમ ગણધરના પ્રનેત્તર રૂપ સ્થવીરોએ રચ્યું છે. કેટલાક અધ્યયન પ્રત્યેક બુદ્ધ મુનિઓએ રચ્યાં છે, અને કેટલાંક શ્રી જિનેશ્વર ભાષિત છે.
આ ઉપરથી પ્રભુએ અંતિમ વખતે દિવાળીની પાછલી રાત્રે ઉત્તરાધ્યયન સૂત્ર કથન કર્યાની જે માન્યતા છે, તેને શાસ્ત્રીય ટેકે નથી.
પ્રભુને મોક્ષ સમય નજીક આવ્યા, તે વખતે જાતિષચક્રમાં ભમકહે સંક્રાત થવાને હતે. તેવામાં જ જે પ્રભુ નિર્વાણ પામે,
For Private and Personal Use Only