________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૨૪ અભિપ્રાયથી કહ્યું કે, તે અહીં જીવીને હમેશાં પાંચશે પાડાને વધ કરે છે, અને મારીને ઘર નરકમાં જવાનું છે, માટે તેને જીવવાનું કે મરવાનું, એકે લાભકારી ન હોવાથી, મમર મછવ એમ કહ્યું.”
આ સવ ખુલાસા સાંભળી રાજાએ પિતે નરક ન જાય, તેના માટે નિવારણને ઉપાય પુછયે. પ્રભુ બેલ્યા કે “પૂર્વ મિથ્યાત્વ પણામાં જે નારકનું આયુષ્ય બાંધ્યું છે, તે અવશ્ય જોગવવું જ પડશે. તેની બીજી પ્રતિક્રિયા છે જ નહીં. તે પછી શ્રેણિક રાજા પ્રભુને પુનઃવંદન કરીને પોતાના નગર તરફ ચાલ્યા. માર્ગમાં પલા દરેક દેવે, રાજાના સમકિતની પરિક્ષા કરવા સારૂ, જૈન સાધુ અને સાધવીને વેશ લઈ, વિપરીત ચેષ્ટાઓ કરી બતાવી. તે પ્રસંગે
વીર પરમાત્માના સાધુ અને સાધવીનું આવું વર્તન હેય નહી, આ તે તારા પાદિયથી તને જ આવું મલીને કૃત્ય ઉદય આવ્યું છે; તારૂં જ કમભાગ્ય છે કે તું બીજા પવિત્ર સાધુ સાધવીનું ખોટું બેલે છે એ પ્રમાણે રાજા તેને તિરસ્કાર કરીને આગલ ચાલ્યા. તેવામાં તે દેવતાએ પિતાનું દિવ્ય સ્વરૂપે પ્રગટ કરી, રાજાને પ્રણામ કરીને કહ્યું કે, “હે રાજા ! તને ધન્ય છે. ઇન્દ્ર જે પ્રમાણે તમારી પ્રસંશા કરી હતી, તેવાજ તમે છે ” ઈત્યાદિ સ્તુતિ કરીને તે દેવ રાજાને એક દૈવીહાર તથા બે ક્ષમા આપી અદ્રશ્ય થશે.
બીજે દિવસે પ્રાતઃકાળમાં રાજા પ્રભુ પાસે જઈ, તેમને વંદન કરી છે કે, “આપનું શરણ મુકી હવે હું કોને શરણે જાઉં! આપના સેવકને નરકે જવાનું બંધ થવાને કંઈ ઉપાયજ નથી?” પ્રભુએ ઉત્તર દીધે કે, “હે રાજન ! ગાઢ નિકાચીત બાંધેલું કર્મ, જીવને અવશ્ય જોગવવું જ પડે છે પણ હે વત્સ! તું છે મ કર. તમે સમકિતના પ્રભાવથી આ ભવથી ત્રીજા ભવે મારા જેવા પહેલા વર્ગના દશમા અધ્યયનમાં, શ્રેણિક રાજાના દશ પુત્ર દીક્ષા લઇ કઈ કઈ ગતિમાં ગયા તેનું વર્ણન છે. તેના દશમા અધ્યયનમાં અભય કુમારના વર્ણનમાં વિજય વિમાનમાં ગયાનું જણાવેલું છે.
For Private and Personal Use Only