________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
[ પ્રકરણ ૨૩
શ્રી મહાવીરસ્વામી ચરિત્ર. વિચાર, અને આચારનું પાલન કરવુ એતા શ્રી જિનેશ્વર ભગવ’તની શુદ્ધ શીળ ધારણ કરનારી શ્રાવિકાઓના ધમજ છે.
સુલસાની ખરેખરી દ્રઢ શ્રદ્ધા અને ધર્મ ભાવના તથા પવિત્ર આચરણની એક વખતે દેવલાકમાં ઇંદ્રે પ્રસંશા કરી. તે સાંભળી એક કૌતુષ્ટિદેવને વિસ્મય લાગ્યું, અને તે સુલસાની પરિક્ષા કરવા રાજગૃહે નગરમાં આન્યા. સુલસા તે વખતે ઘર દહેરાસરમાં પ્રભુ ભક્તિમાં ગુ થાએલી હતી. દેવેસાધુનું રૂપ લીધું, “ નીસિહી ” માલતા તે ઘરદહેરાસર આગળ આવ્યા.
વાદળા વગરની વૃષ્ટિની જેમ એકાએક અચાનક મુનિને આવેલા જોઇ, સુલસાએ ભકિતથી તેમને વ≠નાકરી,અને આવવાનુ કારણ પુછ્યુ.
""
“ મને કોઇ વૈદ્યે કહ્યું છે કે, તમારે ઘેર લક્ષપાક તેલ છે. ધ્રુવે આવવાનું કારણ જણાવ્યું,
“ હા, મહારાજ છે. ” મસ્તક પ્રણામથી સુલસાએ સાધુ મહારાજ ને પ્લાન સાધુના માટે મારે તેને
"3
યાચના કરી.
નમાવી બે હાથ જોડી ચઢતા જવાબ આપ્યું. ખપ છે. ” સાધુએ તેલની
66
મારૂ લક્ષપાકતેલ સાધુ મહારાજના ઉપચાગમાં આવવાથી સફળ થશે, ” એમ બોલતી તેલના 'ભ લેવાને સુલસા ગઇ. લક્ષપાકતેલના કુભ લઈ આવતાં, દેવતાએ તેની પરિક્ષા કરવા માટે પેાતાની શકિતથી અપરાક્ષ રીતે, તે તેલના કુંભ તેના હાથમાંથી પાડી નાખ્યા તેલના કુંભ છુટી ગયેા. તેલના ખીજા કુ ભે ઘરમાં હતા, તેથી સુલસા ખેદ પામ્યા વગર બીજો કું ભલેવા ગઇ, અને લાવી. તેને પણ દેવે ફાડી નાખ્યા. તેથી તે જરા પણુ ખેદ પામી નહિ; અને ત્રીજો ઘડા લાવી. તે પણ તેજ રીતે પુટી ગયા. એટલે તેને ચિંતા થઇ કે, “હું અલ્પ પુણ્યનાળી છુ. તેલના ઘડા છુટી જવાથી સાધુમહારાજની યાચના નિષ્ફળ જશે, અને હું' દાન દેવાને શકિતમાન થઈશ નહી, ’
For Private and Personal Use Only