________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ, ]
ભાવગ્રાવકના છ સિંગ.
૧ કૃતવતકર્મ-વતની ફરજ બજાવનાર કૃતવ્રતકર્મ શ્રાવક કહેવાય છે. સાંભળવું, જાણવું, લેવું, અને પાળવું, તેમાં તત્પર એમ કૃતકર્મ ચાર પ્રકારનું છે.
(ક) ગીતાર્થ પાસેથી વિનય બહુમાન સહિત વ્રતનું સ્વરૂપ તેમજ શાસ્ત્ર શ્રવણ કરે. ગીતાર્થ શીવાય બીજે વખતે ખોટી પ્રરૂપણા કરે, તે તેથી વિપરીત બંધ થાય.
(૧) અવિનીત, (૨) વિકૃતિરસિક, (૩) અવિજેતિષપ્રાભૂત, (ગવિગ્રો રિચ urg) (૪) અતિકષાયી, આ ચાર વાંચના લેવાને, આગમને અભ્યાસ કરવાને લાયક નથી. તેથી આવા પ્રકારના દુર્ગણે પિતાનામાં દાખલ ન થાય, તેને માટે શ્રાવકે કાળજીવંત રહેવું જોઈએ.
સામાન્યપણે જે આજ્ઞાવાન હય, વિનીત હય, તેમને વિભાગ પાડને મધુર વાણથી, જ્ઞાનાદિકની વૃદ્ધિ કરે એવી રીતે ઉપદેશ આપવે, એમ ફરમાન છે, તેથી તેવી રીતે જ્ઞાન મેળવવાથી ગુણ પ્રાપ્ત થઈ શકે છે.
પૂર્વાપર અવિરૂદ્ધ એવું આગમનું શ્રવણ પ્રાણીને દુર્લભ છે. (૧) આલસ, (૨) મેહ, (૩) અવજ્ઞા, (૪) માન, (૫) ક્રોધ, (૬) પ્રમાદ,(૭) લેભ, (૮) ભય, (૯) શેક, (૧૦) અજ્ઞાન, (૧૧) વિશેષ, (૧૨) કુતુહલ, (૧૩) રમત ગમત. આ તે કારણથી હિતકારક, સંસારથી તારનાર એ ધર્મ જીવ શ્રવણ કરી શકતા નથી. સામાન્યતઃ જીવને ધર્મ સાંભળ દુર્લભ છે, તે પછી ખુદ તીર્થકરના મુખથી ધર્મ સાંભળવાની જોગવાઈ મળવી એ તે ઘણી દુર્લભ છે.
(ખ) વ્રતના ભાંગા, મેદ, અને અતિચારને સારી રીતે વિચાર કરે.
(ગ) ગુરૂના પાસે ટુંક વખત માટે અથવા યાવજ જીવ વ્રતને અંગીકાર કરે.
કેળવવાથી વિ છે
મનાઈ
For Private and Personal Use Only