________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૩ જી.
પાંચમાથી પંદરમા ભવનુ ખ્યાન, તે સેલમા વિશ્વભુતિને ભવ. નિયાણુ,
અનંતા તીર્થંકરાની પેઠે ભગવ’ત મહાવીરે તેમના પહેલા ગણધર ( શિષ્ય ) શ્રી ગૌતમરવામી-દ્રભૂતિને
પ્રથમ ઉપદેશ એ આપ્યા કે આ પંચાસ્તિ કાયમય જગત ( લેાક ) માં દ્રશ્ય માત્ર-ઉત્પત્તિ, સ્થિતિ, અને નાશ પામવાના સ્વભાવવાળા છે. તેમજ જીવદ્રવ્યને પણ એ નિયમ લાગુ છે,
એટલે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને સ્થિર રહે છે. જેમકે, સેતુ એ દ્રવ્ય છે. તે અમુક એક દાગીના રૂપે બને છે એટલે તે દાગીના રૂપે તે ઉત્પન્ન થયુ એટલે તે તેજ નામથી એળખાશે. તે દાગીના બદલી ખીજો દાગીને કરાવવાના પ્રસંગે તેને ગાળી નાખવામાં આવે છે તેથી જે ગીના રૂપે પ્રથમ ઉત્પન્ન થયું હતુ. તે દાગીના નાશ પામ્યા, તેના ખીજો દાગીના અનાચે એટલે તે બીજા દાગીના રૂપે ઉત્પન્ન થયુ, પણ એ બન્ને દાગીના પ્રસંગે સેનુ મૂલ દ્રવ્ય છે તે સેાનારૂપે કાયમ રહે છે. અહિ' સેનુ' એ દ્રશ્ય છે, અને દાગીના મનવા એ પર્યાય છે. એટલે પૂર્વ પર્યાયના નાશ થાય છે. નવીન પર્યાય ઉત્પન્ન થાય છે.
For Private and Personal Use Only