________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૯
ર૭ ભવ. ]
મૃગાવતી. કૌશાંબી નગરીના શતાનીક રાજાની રાણી મૃગાવતી, જે
ચેડારાજાની સાત પુત્રીઓ પૈકીની એક સાધવી મૃગાવતી હતી, તે પણુ મહાસતી હતી. શતાનીક તથા પ્રદ્યતન રા. રાજાએ રાજમહેલમાં પિતાના માટે એક જાની આઠ રાણું- ચિત્રસભા તૈયાર કરવા ચિતાર બેસાએની દીક્ષા. ડયા. એક મહા હુંશીયાર ચિત્રકારે તે
સભામાં કાણું મૃગાવતીનું ચિત્ર આલેખ્યું. તે ચિત્રકારના ઉપર એક યક્ષ પ્રસન્ન હતું, તેની કૃપાથી કોઈ પણ માણસના અંગને એક પ્રદેશ જોઇને, તે તેનું યથાર્થ ચિત્ર આલેખી શકતે, એવી તેનામાં કળા હતી દેવી મૃગાવતીનું સંપૂર્ણ ચિત્ર તૈયાર થયા પછી, તેના નેત્ર આલેખતાં પીછીંમાંથી અષીનું બીંદુ તેણીના સાથળ ઉપર પડયું. ચિત્રકારે તે લુંછી લીધું ફરી વાર પડયું. એમ ઘણુ વખત લૂંછી લીધા છતાં, વારંવારબિંદુ તેજ રથળે પડતું જોઈ ચિત્રકારે ચિંતવ્યું કે, “જરૂર રાણીના શરીરના આ ભાગ ઉપર તેવા પ્રકારનું લાંછન હશે ! તે તે લાંછન ભલે રહે.” એમ ચિંતવી તે રહેવા દીધું. પછી તે ચિત્ર પુરેપુરૂ આલેખી. રહો, તેવામાં ચિત્રસભા જોવા શતાનીક રાજા ત્યાં આવ્યા. અનુકમે જોતાં જોતાં મૃગાવતીનું સ્વરૂપ તેના જેવામાં આવ્યું. સાથળ ઉપર લાંછને જોઈ રાજાને કાધ ચઢયે. તેને વિચાર થયે કે જરૂર આ પાપી ચિત્રકારે રણને ભ્રષ્ટ કરી જણાય છે. નહિ તે વસ્ત્રની અંદર રહેલા આ લાંછનને તે દુરાશય શી રીતે જાણી શકે? ક્રોધાવેશમાં ચિત્રકારને પિતાની પાસે પક મંગાવ્યું, અને તેને સજા કરવા હુકમ ફરમાવ્યું. તે વખતે બીજા ચિત્રકારોએ મળી રાજને વિનંતી કરી કે, “હે સ્વામી ! એ ચિત્રકાર કોઈ યક્ષ દેવના પ્રભાવથી એક અંશ જેઈને આખું સ્વરૂપ યથાવત આલેખી શકે છે, માટે આમાં તેને અપરાધ નથી. રાજાની તેવી રીતની ખાત્રી કરી આપ્યા છતાં, ચિત્રકાર ઉપરની તેની ઈર્ષ્યા સર્વથા ગઈ નહીં; તેથી ક્રોધવડે તે ચિત્રકારના જમણું હાથને અંગુઠો કપાવી
For Private and Personal Use Only